________________
[ ૧૨૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનુવાદ
ભગવત વિચરે છે. જો જગતના લેાકાનાં નેત્રાને આનંદ આપનાર જેના દન દુલ ભ છે, એવા વીર ભગવત અહિં પધારે, તા તરત હું મારા મનાથ સફળ કરુ.” પુણ્યાનુબંધી પુણ્યની પર પરાવાળા પ્રાણીઓથી જાણે પ્રેરણા પામ્યા હોય, તેમ ભગવર્ષાંત ત્યાં પધાર્યાં, દેવતાઓએ સુદર સમવસરણની રચના કરી, એટલે ભગવત તેમાં વિરાજમાન થયા. નગરમાં દૂર સુધી સેના સ્થાપન કરીને ચ'પ્રદ્યોત રાજા પ્રભુને વંદન કરવા માટે જલ્દી સમવસરણમાં પહેાંચ્યા. હષ પૂર્ણ અંગવાળી મૃગાવતી બાળક રાજકુંવરને લઇ બીજા વિપરીત દરવાજાથી પ્રભુને વંદન કરવા માટે આવી. મનુષ્ચા, દેવેશ, અસુરાની પદામાં ગંભીર ધીર વાણીથી પ્રભુએ ધમ-દેશના શરુ કરી.
ઉત્તમ મનુષ્યજન્મ, ઉત્તમ ક્ષેત્ર, કુલ, નિરોગી સંપૂર્ણ ઇન્દ્રિયવાળા દેડ વગેરે નિલ ગુણેાના યાગ થયા હાય, યુગપ્રધાન ગુરુ સાથે સમાગમ પ્રાપ્ત થયેા હાય, ત્યારે નક્કી મહાપ્રમાદના, માહના, અજ્ઞાનના ત્યાગ કરીને પતિ પુરુષ, સ'સારનેા અત કનાર એવા ધમ'માં ઉદ્યમ કરે છે. હે રાજન્! તું ઉદ્યમ કેમ કરતા નથી ? ધમ એકઠાં કરેલાં પાર્કમના કાદવના પુડલાનું પ્રક્ષાલન કરવામાં સમર્થ છે, તેમ શાશ્વત નિમ લ મ ગલ શ્રેણીની કળા ઉત્પન્ન કરનાર છે, ધમ કામધેનુ છે, અખૂટ નિધાન હોય તે ધમ છે, જીવાને ચિ'તાર્માણરત્ન છે, ધર્મ સ્વર્ગ અને માક્ષના સમાગમ સુખને વગર શકાએ સાધી આપનાર છે. તે ધમ ઉત્તમ પ્રથમ હોય તે! મહાવ્રતસ્વરૂપ કે જેમાં હિંસા નાની-મોટી મન, વચન, કાયાથી બિલકુલ કરવાની હાતી નથી અને તે ધમ સાધુ. જ માત્ર આચરી શકે છે. ખીને પ્રકાર અણુવ્રત સ્વરૂપ છે, જે અનેક પ્રકારના છે અને તે શ્રાવકાએ કરવા લાયક છે. દરેક સમયે હંમેશાં પ્રત્યાખ્યાન, દીનાદિકને દાન આપવાના ઉદ્યમ કરવેા, ગુરુના સન્મુખ હમેશા શાસ્ર-વ્યાખ્યાઓનું શ્રવણ કરવું, એકાચિત્તથી ક્રમ-પૂર્વક ધ્યાન કરવું, શગ-દ્વેષ, વિષાદ, દ્વેષ, વિકથા, ૪૪પ, અભિમાન, માયાક્રિક દોષને દૂરથી વવા, હમેશાં દાક્ષિણ્યાદિ ગુણેા દીક્ષાદિક રત્નાને ઉપાર્જન કરવા. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી કાર્યારંભ કરવા, શાસ્ત્રોનાં તત્ત્વાનું પશુવર્તન કરવું, વળી કરુણાપાત્રમાં કારુણ્ય કરવું, આ માગ માક્ષને ચેાગ્ય છે.
આ સમયે એક ધનુષધારી પામર મનુષ્ય દૂર ઉભા રહી પ્રભુને મનથી પૂછતે હતા, ત્યારે પ્રભુએ વચનથી પૂછવા કહ્યું. પ્રગટ પૂછવા માટે શક્તિમાન્ યતા ન હતા, છતાં શરમાતાં શરમાતાં તેણે પૂછ્યું કે, હે ભગવંત! જા સા, સા સા’ ‘જે તે, તે તે’ એમ ગુપ્તાક્ષર અને વાણીથી તેણે પ્રશ્ન કર્યાં. પૂછેલાને પ્રત્યુત્તર તેમાં આવી જ જાય છે. તેને વામી પણ ઉત્તર આપે છે. ત્યારપછી પ્રણામ કરીને ગૌતમસ્વામી પશુ આ ગુપ્તાક્ષરના પરમાથ પૂછે છે. હું ભગવ'ત! ‘જા સા, સા ગ્રા' એવી વિશેષ ભાષામાં તેણે આપને પૂછ્યું, તે કૃપા કરીને તેને વિસ્તારથી પરમાથ આ વિષયમાં શું છે ? તે સમાવે. (૧૨૦) પ્રભુએ એ વૃત્તાન્ત આ પ્રમાણે કહ્યો—
"Aho Shrutgyanam"