________________
[ s ]
પ્રા. ઉદેશમાલાના ગૂર્જ શા
રાજસભામાં બેઠેલ માતુરાજાએ પણ હપૂર્વક ઉભા થઈ માન માપ્યું. શ્રેષ આદર-સત્કાર કરીને વાત્તની શરૂઆત કરી આ પ્રમાણે પ્રાથના કરી. મારી આઠ ન્યાઓના પતિ તમે થશે।.' તેમ અર્ચિમાલિ મુનિએ કહેલ હતુ. અસિતયક્ષ નામના યક્ષની સાથે યુદ્ધ થાય, તે નિશાનીથી તે ચેાથા સનકુમાર નામના ચક્રવતી થશે. સ્થિરસત્ત્વવાળા તેને આ કન્યાએ આપવાથી અત્યંત સુખી થશે. અમે તમારા અતિહિતવાળા થઈશું'. કુમારે તેમનું વચન પ્રમાણ માન્યું. પ્રથમ વિદ્યાધર કન્યાઓ સાથે પાઅિતશુ કર્યું. વળી ભાનુ શાએ સનત્કુમારને કહ્યું કે, ‘અર્ચિમાલિ મુનિએ પક્ષ સાથે તમને જે વેરનું કારણુ થયુ. હતું તે પણ હું સક્ષેપથી કહું' છું, તે સાંભળેા—
કાંચનપુર નગરમાં ૫૦૦ અંતઃપુરની રાણીના વલ્લભ જાણે પાતે કામદેવ હાય તેવા વિક્રમયશ નામના રાજા હતા. તે નગરમાં નાગદત્ત નામના સાથ વાઢ અને તેને તિના રૂપના ગવ દૂર કરનારી વિષ્ણુશ્રી નામની ભાર્યો હતી, તેને વિક્રમયશ શાને દેખી તેના રૂપમાં માહિત બની તેને અંતઃપુરમાં નાખી. પેાતાની પત્નીના વિશ્તના અગ્નિદાહથી તે સાથવાય ગાંડા બની ગયા.
વિષ્ણુશ્રીના માહની મૂલિકાથી વિક્રમયશ રાજા એવા માહાધીન બની ગયા કે, બીજા રાજ્યાક્રિકનાં કાર્યોના ત્યાગ કરી તેને જ દેખતા તેની પાસે રહેતા હતા. ઈર્થી-વિષાદરૂપ વિષથી દુભાએલી એવી શ્રીજી રાણીમે તેને ઝેર આપ્યું, એટલે તે મૃત્યુ પામી. સાયવાહની જેમ રાજા પશુ શુન્યમન અની રુદન કરવા લાગ્યા તેના દેહને અગ્નિસ'કાર કરવા પણ આપતા નથી, એટલે મંત્રીઓએ ગુપ્તમ ત્રણા કરી શાની નજર ચૂકાવી મીજા કલેવરને અણ્યમાં ત્યાગ કરાવ્યું. રાજા તેને ન દેખવાથી ભાજન-પાણી લેતા નથી એટલે કદાચ શા મૃત્યુ પામશે-એમ ધારીને રાજાને અટવીમાં લાઁ ગયા. ત્યાં કલેવરની તેવી અવસ્થા દેખી કે ગીધડાંઓએ તેને અધ ફાલી ખાધી હતી, આંતરડાં બહાર નીકળી માન્યાં હતાં અને તેના ઉપર માખે અણુઅણુતી હતી. માંસ, ચરબી, પરુ, ફેફસાં, હાડકાં વગેરેમાં કીડાએ સળવળતા હતા. અતિશય ખરામ ગંધ ઉછળતી હતી. નાસિકા પક્ષીની ચાંચથી ફાલાઈ ગઈ હોવાથી ભચકર આકૃતિવાળી તેને દેખીને વૈરાગ્ય પામેલા શજા આ પ્રમાણે ચિતવવા લાગ્યા. • અરે! મેં મારા કુલની લજજા, મર્યાદા, યશ વગેરેના ત્યાગ કરી જેને માટે મે' આ કર્યું, તેના દેહની ખાવા પ્રકારની જીડી દશા થઇ. ખરેખર હું મૂઢ છું. (૩૮) જેના આગા માટે કુલ, માગશનાં પુષ્પ, કમળ, ચંદ્ર ઇદિવર, ક્રમલ અને બીજી શુ ઉપમાએ અપાતી હતી, તેના અંગની આ સ્થિતિ થઈ. ગંધાર ઘનસાર, અગુરુ, કસ્તૂરી, કુંકુમ વગેરે સારપદા આ દેહને આપવામાં આવે, તા તેના મહા અધમગંધ ઉત્પન્ન કરનાર આ દેહ છે. અરે! કાહાઇ ગએલા દેહ માટે મેં શું શું કલ્પના અને કાર્ય નથી કર્યા, દુમતિ એવા રહે અળાકારે મારા આત્માને દુઃખ અપણુ કર્યું છે. રાજાએ તૃણુ માફ્ક રાજ્યાદિકના ત્યાગ કરીને સુત્રત નામના
"Aho Shrutgyanam"