________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
मायालोभक्षुधालस्य - बह्वाहारादिचेष्टितैः ॥ तिर्यग्योनिसमुत्पत्तिं, ख्यापयत्यात्मनः पुमान् ॥ २४ ॥
અર્થઃ—જે મનુષ્ય કપટી, લેાભી, ભૂખ્યા, આળસુ, બહુ ખાદરા તથા એવાજ બીજા લક્ષણના ઢાય, તે પેાતાનું તિર્યંચ યાનિમાંથી આવવું અને પાછું તિર્યંચ ચેાનિમાં જવું પ્રકટ જણાવે છે. (૨૪)
सरोगः स्वजनद्वेषी, कडवाङ्यूर्खसङ्गकृत् ॥
शास्ति स्वस्य गतायातं नरो नरकवर्त्मनि ॥ २५ ॥
>
અર્થ:-—જે મનુષ્ય રાગી, સ્વજનને દ્વેષી, કડવાં વચન બેલનારા અને મૂર્ખ લેાંકાની સાબત કરનારા એવા હાય, તે પેાતાનું નરકમાંથી આવવું અને પાછું નરકે જવું કહે છે. (૨૫)
नासिकानेत्रदन्तोष्ठ - करकर्णांहिणा नराः ॥
સમાઃ સમેન વિજ્ઞયા, વિષમા વિષમે તુ ॥ ૨૬ ॥
८७
અર્થઃ—જે મનુષ્યનાં નાક, આંખ, દાંત, હોઠ, હાથ, કાન અને પગ એ સાત અવયવ સીધા ઢાય, તે માણસ સ્વભાવના સીધા સમજવા. અને જો ઊપર કહેલા સાત અવયવા વાંકા ઢાય, તા વક્રસ્વભાવના જાણવા. (૨૬)
गतिस्वरास्थित्वग्मांस - नेत्रादिष्वङ्गकेषु च ॥
--
यानमाज्ञा धनं भोगः, सुखं योषित्क्रमाद्भवेत् ॥ २७ ॥ અર્થ:માણસની ગતિ ઊપરથી વાહન (ગાડી ધોડા પ્રમુખ), સ્વર ઉપરથી ત્રાજ્ઞા (હુકમ), હાડની રચના ઉપરથી ધન, ચામડી ઉપરથી બેગ, માંસ ઊપુરથી સુખ અને નેત્ર ઊપરથી સ્ત્રી કહેવાય છે. એટલે ગતિ પ્રમુખ છ વાનાં જેવાં લક્ષણનાં ઢાય, તેવી વાહન પ્રમુખ છ વસ્તુ મળે છે. (૨૭)
आवर्तो दक्षिणे भागे, दक्षिणः शुभकृन्नृणाम् ॥
નામો વામેઽતિનિશ્વ, ાિચ તુ મમઃ ॥ ૨૮ ॥ અર્થ:---પુરુષની જમણી બાજુએ દક્ષિણાવર્ત ભમરા ઢાય તા શુભ જાણવા,
"Aho Shrutgyanam"