________________
૮૮
विवेकविलासे पञ्चम उल्लासः। અને ડાબી બાજુએ વામાવર્ત હોય તો ઘણજ અશુભ સમજો. તથા જે જમ | બાજુએ વામાવર્ત અને ડાબી બાજુએ દક્ષિણાવર્ત હોયતો મધ્યમ જાણો. (૨૮)
उत्पातः पिटको लक्ष्म , तिलको मशकोऽव्रणः॥ स्पर्शनं स्फुरणं पुंसः, शुभायाणे प्रदक्षिणे ॥ २९ ॥
અર્થ-પુરૂષની જમણી બાજુએ શુકન, પિટક (ફલે), ચિન્હ, તલ અને છિદ્રરહિત મશ હોય, તથા જમણી બાજુએ રપર્શ અને ફુરણ થાય તો તે શુભને અર્થે જાણવાં. (૨૯)
वामभ्रुवां पुनर्वामे , रूयंशकस्य नरस्य च ॥ घातोऽपि दक्षिणे कैश्चि-नरस्याङ्गे शुभो मतः ॥ ३०॥
અર્થ–પુરૂષની જમણી બાજુએ જે સારાં લક્ષણ કહ્યાં તે સ્ત્રીઓની તથા સ્ત્રીલગ્ન ઉપર ઉત્પન્ન થએલા પુરૂષની પણ ડાબી બાજુએ સારાં જાણવાં. કેટલાક શાસ્ત્રકારે પુરૂષની જમણી બાજુએ થએલે ખાદિકનો ઘાત પણ સારો કહે છે. (૧૦)
पुष्टं यदेव देहे स्या-लक्षणं वाप्यलक्षणम् ॥ દૂતરાધ્યતે તેન, વઢવટું પુનઃા રૂ? .
અર્થ–મનુષ્યના શરીર ઉપર જે સારું અથવા માઠું લક્ષણ પ્રબલ હોય તે બીજા સર્વ લક્ષણેને કોરે મૂકે છે, અને પોતે જોરાવર હેવાથી ફલદાયી થાય છે. (૩૧)
मगिबन्धात्परः पाणि-स्तस्य लक्षणमुच्यते ॥ तत्र चाष्ठ एकः स्या-चतस्रोऽङ्गुलयः पुनः॥ ३२ ॥
અર્થ–મણિબન્ધથી (કાંડાથી) આગળ જે શરીરનો ભાગ આવ્યો તે હાથ કહેવાય છે. તેનું લક્ષણ હવે કહિયે. હાથને એક અંગુઠો અને બીજી ચાર આંગળીઓ હોય છે. (૩૨)
नामान्यासां यथार्थानि ज्ञेयान्यनलितः क्रमात् ॥ तर्जनी मध्यमानामा, कनिष्ठा च चतुर्थिका ॥ ३३॥ અર્થ તે ચાર આંગળીઓનાં નામ અંગુઠાની બાજુથી અનુક્રમે તર્જની,
"Aho Shrutgyanam