________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૮
મધ્યમા, અનામિકા અને કનિષ્ઠા એવાં જાણવાં. એ નામ અર્થના અનુસારથી રાખ્યાં છે. જેમ તર્જના કરે તે તર્જની, મધ્યભાગમાં આવી તે મધ્યમા,જેને વિ શેષ નામ આપેલું નથી તે અનામિકા અને જે સર્વ કરતાંનાની તે કનિષ્ઠા. (૩૩) अकर्मकठिनः पाणि-दक्षिणो वीक्ष्यते नृणाम् ॥
વામનુવાં પુનવામઃ, મૈં કશોઽતોમજઃ ॥ રૂ? ॥ અર્થ:—-પુરૂષના જમણેા હાથ કામકાજ કરવાથી કઠણ ન થયેલા ઢાય તે તે જોવાય છે, અને સ્રીએને! ડાળેા જોવાય છે. તે અતિ કામલ ઢાય તે પ્રશંસા કરવા યેાગ્ય જાવે. (૩૪)
श्लाघ्योष्णोऽरुणोऽस्वेदोऽच्छिद्रः स्निग्धश्व मांसलः॥ श्लक्ष्णस्ताम्रनखो दीर्घा -डुलीको विपुलः करः ॥ ३५ ॥ અર્થ:ઉન્હા, રાતે, પરસેવા વિનાના, છિદ્રરહિત, સ્નિગ્ધ, માંસથી પુષ્ટ, કેાનળ, લાલ નખથી અને લાંબી, આંગળીએથી શૈાભીતા, એવા વિશાળ હાથ ઉત્તમ હાય, (૩૫)
पाणेस्तलेन शोणेन, धनी नीलेन मद्यपः ॥
पीतेनागम्यनारीगः, कल्माषेण धनोज्झितः ॥ ३६ ॥ અર્થ:—માણસની હાથેલી જો લાલ હાય તે તે ધનવાન્ થાય, નીલવણ હાય તે। મદ્યપાન કરે, પીતવણું ( પીળી ) ઢાય તે અગમ્ય સ્રીની જોડે વિષય ભાગ કરે, અને કાબર ચિત્રવર્ણ હાય તે। દરિદ્રી થાય. (૩૬ ) दातोन्नते तले पाणे- निम्ने पितृधनोज्झितः ॥
धनी संभूतनिने स्या- द्विषमे निर्धनः पुनः ॥ ३७ ॥ અર્થઃ——માણસની હાયેલી ઊંચી હોય તેમાં તે દાતા થાય, ઊંડી હોય તે પિતાના દ્રવ્યથી રહિત થાય, ઊંડી છતાં સારી રેષાથી યુક્ત હાય તે ધનવાન થાય, અને જો વિષમ ( ઊ ંચી નીચી) હોય તે નિર્ધન થાય. (૩૭)
अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् ॥
તે મ્યુરન્સ્પાયુષો નિઃસ્વા, દુઃવિતા નાત્ર સંશય:॥ ૨૮ ॥ અર્થઃ- ઃ—જે મનુષ્યના હાથમાં બિલકુલ રેખા ન હેાય, અથવા હાયતા ઘણી
"Aho Shrutgyanam"