________________
विवेकविलासे पश्चम उल्लासः। અવયવ જેના ઉંચા હોય તે પુરૂષ હમેશાં ઉન્નતિ પામે. (૧૮)
नेत्रान्तरसनाताल, नखरा अधरोऽपि च ॥ पाणिपादतले चापि, सप्त रक्तानि सिद्धये ॥ १९॥
અર્થ –આંખના ખૂણા, જીભ, તાળવું, નખ, હેઠ, હાયનાં તથા પગનાં તળિયાં એ સાત અવયવ રાતાં હોય તો તેથી કાર્યસિદ્ધિ થાય છે. (૧૯)
गतेः प्रशस्यते वर्णः, ततः स्नेहोऽमुतः स्वरः।। अतस्तेज इतः सत्त्व-मिदं द्वात्रिंशतोधिकम् ॥२०॥
અર્ય--ગતિથી વર્ણ અધિક જાણો તેમજ વર્ણથી સ્નેહ, સનેહથી સ્વસ અને સ્વરથી તેજ અધિક જણવું તથા તેજથી અને બત્રીશે લક્ષણથી સત્વ અધિક જાણવું. (૨૦)
सात्विकः सुकृती ज्ञानी, राजसो विषयी भ्रमी॥ तामसः पातकी लोभी , सात्विकोऽमीषु सत्तमः ॥२१॥
અર્થ ––સત્વગુણ માણસ પુણ્યશાળ અને જ્ઞાની હોય છે. રજોગુણી માણસ વિષયી અને ચંચળ પ્રકૃતિનો હોય છે. તથા તમોગુણ માણસ પાણી અને લોભી હોય છે. (૨૧)
सधर्मः सुभगो नीरुक् , सुस्वमः सुनयः कविः ॥ સૂવાસ્મિન શ્રીમ-મર સ્વામી | ૨૨
અર્થ-જે મનુષ્ય ધર્મી, સુંદર, સુખથી જગાડાય એવી નિદ્રાનો ધણી અથવા સારાં સ્વમાને જોનાર, ન્યાય માર્ગે ચાલનારે અને સુજાણ હોય, તે શ્રીમાનર જેતાનું સ્વર્ગમાંથી આવવું અને પાછું સ્વર્ગે જવું સૂચવે છે. (૨૨)
निर्दम्भः सदयो दानी, दान्तो दक्ष ऋजुः सदा ॥ मर्त्य योनिसमुद्भूतो, भावी तत्र पुनः पुमान् ॥२३॥
અર્થઃ—જે મનુષ્ય દંભ (ઢાંગ) વિનાને, દયાળુ, ઉદાર, ઇંદ્રિયોને વશ કરનારે, દક્ષ અને સદાએ સરલ સ્વભાવને એવો હોય તે, મનુષ્યોનિમાંથી જ આપે, અને પાછા મનુષ્યોનિમાં જ ઉત્પન્ન થશે, એમ જાણવું. (૨૩)
"Aho Shrutgyanam