________________
વિવેકાવિલાસ, તૃતીય ઉચ્છ્વાસ.
विषदुष्टाशनास्वादा-त्काकः क्षामस्वरो भवेत् ॥
लीयते मक्षिका नात्र, निलीना च विपद्यते ॥ ८५ ॥ અર્થ: વિષમિશ્ર અન્ન ચાખવાથી કાગડાને સાદ બેસી જાય છે. તે અન્ન ઉપર માખી ન બેસે, અને કદાપિ બેસેતેા મરી જાય છે. (૮૫) अन्नं सविषमाघ्राय, भृङ्गः कूजति चाधिकम् ॥ सारिकासविषेने तु, विक्रोशति तथा शुकः ॥ ८६ ॥
અર્થઃ :~~~ભ્રમર ઝહેરવાળું અન્ન મુંધીને અધિક ગુંજારવ કરે છે, મેના અને પેપટ પણ ઝહેરવાળું અન્ન સુધીતે ધણા શબ્દ કરે છે. (૮૬) विषान्नदर्शनान्नेत्रे, चकोरस्य विरज्यतः ॥
म्रियते कोकिलो मत्तः कौवो माद्यति तत्क्षणात् ॥ ८७ ॥ અર્થઃ——ચકાર પક્ષીનાં નેત્ર ઝહેરવાળું અન્ન જોવાથી સફેદ થાય છે. કાકિલ પક્ષી મદેાન્મત્ત થઇ મરી જાય છે. અને ક્રૌંચ પક્ષી તેજ સમયે મદાન્મત્ત થાય છે. ( ૮૭ )
ماوا
नकुलो हृष्टरोमा स्या--न्मयूरस्तु प्रमोदते ॥
અન્ય વાહોમાત્ર, વિષં માયતે ક્ષત્ ॥ ૮૮ ॥ અર્થઃ—નેાળીયા ઝહેરવાળું અન્ન જોઇને રોમાંચિત થાય છે. અને મયૂર પક્ષી હર્ષ પામે છે. મયૂરની દૃષ્ટિથી ક્ષણમાત્રમાં ઝહેર મંદ થઇ જાય છે. (૮૮) उद्वेगं याति माजीरः, पुरीषं कुरुते कपिः ॥ ગતિઃ સ્વતિ જૈતન્ય, તામ્રવૃકો વિૌતિ ૬ ॥ ૪૬ ॥
અર્થ:- ઝહેરવાળું અન્ન જોઇને બિલાડા ઉદ્વેગ પામે છે. વાનરા વિષ્ઠા કરે છે. હંસ ચાલતાં સ્ખલના પામે છે. અને ટૂંકા શબ્દ કરવા લાગે છે. (૮૯) सविषं देहिभिः सर्वं भक्ष्यमाणं करोत्यलम् ॥
,
ओष्ठे चिमचिमामास्ये, दाहं लालाजलप्लवम् ॥ ९० ॥ અર્થ:વિમિત્ર અન્ન મનુષ્યેાના ખાધામાં આવે તે હેાઠમાં ગળચળ થાય છે, સુખમાં દાહ થાય છે, અને લાળ છઢે છે. (૯૦)
"Aho Shrutgyanam"