________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ.
૭૭ લાલ લીટીઓ પડે, મધમાં તથા પાણમાં હોય તો કાળી લીટીઓ પડે, અને દહીંમાં હેય તો શ્યામવર્ણ લીટીઓ પડે. (૭૪)
तके तु नीलपीता स्या-कपोताभा तु मस्तुनि ॥ कृष्णा सौवीरके राजि-घृते तु जलसंनिभा ॥७५॥
અર્થ –છાસમાં ઝહેર હોય તો તેમાં ગળી જેવા રંગની તથા પીળી લીટીએ પડે. મસ્તુ-(દહીં ઉપર આવેલી તર)–માં હોય તો કરેત ( કબૂતર, હેલર) પક્ષીના રંગ સરખો રંગ તેની ઉપર આવે, આછણમાં કાળી લીટીઓ પડે, અને ધી ઉપર જલ જેવી પડે. (૭૫)
द्रवौषधे तु कपिला, क्षौद्रे च कपिला भवेत् ॥ तैलेऽरुणा वसागन्धिः , पाक आने फले क्षणात् ॥७६ ॥
અર્થ–પ્રવાહી ઔષધમાં તથા મધમાં ઝહેર હોય તો તેમાં કપિલવર્ણ (કાબરચિત્રી) લીટીઓ પડે, તેલમાં હોય તો લાલ લીટીઓ પડે, અને ચરબી માફક દુર્ગધિ આવે, અને કાચા ફળમાં ઝહેર હોય તો તે ફળ તત્કાળ પાકી જાય છે. (૭૬) - સપાિનાં છાનાં , gઃ સા તથા
जायेत म्लानिरााणां, संकोचश्च विषादिह ॥७७ ॥
અર્થ–પાકેલાં ફળોમાં ઝહેર હોય તો તુરત તે ફાટી જાય, તથા સડી જાય, અને લીલી વસ્તુમાં ઝહેર હોય તો તે કરમાઈ અને સંકેચાઈ જાય છે. (૭૭)
शुष्काणां श्यामताप्येवं, वैवयं म्रदिमा पुनः॥ कर्कशानां मृदूनां च, काठिन्यं जायते विषात् ॥ ७८॥
અર્થ–સુકાઈ ગયેલાં ફળોમાં ઝહેર હોય તો તે કાળાં અને બેરંગ થઇ જાય છે. કઠણ ફળ ઝહેરથી નરમ થાય છે, અને નરમ ફળે કઠણ થાય છે. (૭૮)
माल्यानां म्लानता स्वल्पो, विकासो गन्धहीनता ॥ स्याध्याममण्डलत्वं च, संव्यानास्तरणे विषात् ॥ ७९ ॥ અર્થ –-ફૂલની માળાઓ ઝહેરથી કરમાઈ જાય છે, બરાબર ખીલર્તી નથી,
"Aho Shrutgyanam