________________
વિવેકવિલાસ, વતીય ઉલ્લાસ. विष्कम्भं तत्र कुर्वीत, प्रमाणे द्वादशाङ्गुलः ॥ પષ્ટથમ , ટિમ સકિરિ હક છે ગુરમ
અર્થ --દસ પલભાર તાંબાનું વાટલું (ગેલ) પાત્ર છ આંગળી ઊંચું અને બાર આગળ પહોળું કરવું. નીચે છિદ્ર પાડી તેમાં સાક પલ પ્રમાણ પાણું પૂરવું... એવી ઘટિકા (ડી) વિદ્વાન્ પુરૂષને માન્ય છે. (૬૩) (૬૪),
चतुश्चत्वारिंशदथो, त्रिंशत्तदर्धविशती ॥ पञ्चदश त्रिंशदपि, चत्वारिंशचतुर्युताः ॥६५॥ षष्टिः सदादशा षष्टि-रशीतिश्च द्विसप्ततिः ॥ पष्टिर्मेषादिषु ज्ञेया, ध्रुवाकाः शतसंयुताः ॥ ६६ ॥ रविं दक्षिणतः कृत्वा , ज्ञात्वा छायापदानि च ॥ तैः पादैः सप्तसंयुक्तै-भीगं कुत्वा ध्रुवाकतः॥ ६७॥ लब्धाङ्केन घटीसंख्यां, विजानीयाबुधः सदा ॥ पूर्वाह्ने गतकालस्य, शेषस्य त्वपराह्नके ॥ ६८॥
चतुभिः कलापकम्। અર્થ–મેષથી માંડીને અનુક્રમે સૂર્યની બાર રાશીઓને વિષે, ૧૪૪, ૧૩૦, ૧૧૫, ૧૨૦, ૧૧૫, ૧૩૦, ૧૪૪, ૧૬૦, ૧૭૨, ૧૮૦, ૧૭૨, ૧૬૦ એ ધ્રુવાંક જાણવા. સૂર્યને જમણી બાજુએ રાખી પગે પિતાની છાયા માપવી. છાયાની જેટલી સંખ્યા આવી હોય તેમાં સાત ઉમેરવા. અને તે આંકડાથી જે રાશિનો સૂર્ય હોય તે રાશિના ધ્રુવકને ભાગવું. જે સંખ્યા આવે તે ઘડી જાણ વી. બપોર થાય ત્યાં સુધી ગતકાલની ઘટીસંખ્યા જાણવી. અને બપોર પછી શેષ રહેલા દિવસની ઘટીસંખ્યા જાણવી. (૬૫) (૬૬) (૬૭) (૬૮).
मित्रोदासीनविद्वेषि-मयेऽमुत्र जगत्रये ॥ भवत्यभ्यवहार्येषु, विषाश्लेषोऽपि कर्हिचित् ॥ ६९ ॥ અર્થ –આ જગતમાં આપણા મિત્ર, ઉદાસીન (મધ્યસ્થવૃત્તિ ધારણ કરના
૧.--એશી અનેરીને એક તોલો અને ચાર તોલાનું એક પલ કહેવાય છે. બીવ્ર રીને કહેતાં ચાર ચાટી ભારનું એક પલ થાય છે.
"Aho Shrutgyanam