________________
विवेकविलासे तृतीय उल्लास: धर्मविक्रयिणां राज-महाजनविरोधिनाम् ॥ स्वयं हनिष्यमाणानां, गृहे भोज्यं न जातु चित् ॥ ५९॥
અર્થ-મરણને કાંઠે આવેલા, રાજાદિકને વધ કરવા યોગ્ય થયેલા, ચોર, વેશ્યા, કુમાર્ગ લિંગધારી, વૈરી, જેના વૈરી ઘણા એવા, મન વિક્રય કરનાર (કલાલ), એડું અન્ન ભક્ષણ કરનાર, કુકર્મ કરી પોતાના નિવૉહ કરનાર, ઉગ્ર, પાપના કરનાર, રંગનાર, બે ભતારવાળી સ્ત્રી, ધર્મને વેચનાર, રાજાના તથા મહાજનના વૈરી, જેથી ભવિષ્યકાળમાં પિતાની હાનિ થાય એવું કામ કરનાર, મદ્યપાન કરનાર અને મહાપાતક આચરવાથી પતિત થએલા એટલા માણસોને ઘરે કોઇ કાળે પણ જમવું નહીં. (૫૭) (૫૮) (૫૯)
भोजनानन्तरं याच्यं, शलाकादयमादरात् ॥ यद्यका पतिता भूमा-वायुर्वित्तं च हीयते ॥६॥
અર્થભોજન કર્યા પછી આદરથી બે સળીઓ (દાંત ખોતરવા માટે) માગવી. જો તેમાંથી એક નીચે પડે, તો આયુષ્યની તથા દ્રવ્યની હાનિ જાણવી. (૬૦ )
भोजनानन्तरं वाम-कटिस्थो घटिकादयम् ।।
शयीत निद्रया हीनं, पूर्व पदशतं व्रजेत् ॥ ६१ ॥ 'અર્થ-ભજન કર્યા પછી પ્રથમ સે પગલાં ચાલવું, અને પછી બે ઘડી ડાબે પડખે નિદ્રા લીધા વિના સુવું. (૬૧)
अङ्गमर्दननीहार-भारोत्क्षेपोपवेशनम् ॥ स्वानाधं च कियत्कालं, भुक्त्वा कुर्यान्न बुद्धिमान् ॥२॥
અર્થ–બુદ્ધિશાલી પુરુષે ભજન કર્યા પછી થોડીક વાર સુધી અંગમર્દન (શરીરની ચંપી) તથા નીહાર (મલ મૂત્રને ત્યાગ) ન કરવાં, ભાર ઉપાડવો નહીં, બેસી રહેવું નહીં, અને સ્માન પ્રમુખ ક્રિયા પણ ન કરવી. ( દ૨)
दशताम्रपलावर्ते, पात्रे वृत्तीकृते सति ॥ विधातव्यः समुत्सेधो, घटिकायां षडडुलः ॥ ६३॥
"Aho Shrutgyanam