________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. एकदित्रिचतुःसंज्ञा-स्तर्जन्याद्यङ्गुलिमहे ॥ साङ्गठानां पुनस्तासां, संग्रहे पञ्च संस्थिताः॥५२॥
અર્થ-નૂતર્જની આંગળીથી માંડીને ચાર આંગળીઓ ગ્રહણ કરવાથી અને નુક્રમે એક, બે, ત્રણ અને ચાર એવી સંજ્ઞા થાય છે. તથા તેની સાથે અંગુઠે લીધાથી પાંચની સંજ્ઞા થાય છે. (૧૨)
कनिष्ठादितले स्पृष्टे, षट् सप्ताष्टौ नव क्रमात् ॥ तर्जन्यां दश विज्ञेया, तदादीनां नखाहतौ ॥५३॥ एकदित्रिचतुर्युक्ता, दश ज्ञेया यथाक्रमम् ॥ हस्तस्य तलसंस्पर्शे, पुनः पञ्चदश स्मृताः ॥ ५४॥
અર્થ ––કનિષ્ઠા આંગળીથી માંડીને ચાર આંગળીઓના તળને સ્પર્શ કરવાથી અનુક્રમે છ, સાત, આઠ અને નવની સંજ્ઞા તથા તર્જનીને વિષે સ્પર્શ કરે તો દેશની સંજ્ઞા જાણવી. તેજ આંગળીઓના નખોને સ્પર્શ કરવાથી અનુક્રમે અગ્યાર, બાર, તેર અને ચાદની સંજ્ઞા અને હાથેલીને સ્પર્શ કરવાથી પંદરની સંજ્ઞા જાણવી. (૫૩) (૫૪)
तले कनिष्ठिकादीनां , षट्सप्ताष्टनवाधिकाः॥ - મો દ્રા વિજ્ઞયા , સ્તસંજ્ઞાવિશારા પર
અર્થ –હસ્તસંજ્ઞા જાણવામાં પંડિત એવા પુરૂષોએ કનિષ્ઠિકાદિ ચાર આંગળીના તળે સ્પર્શ કરવાથી અનુક્રમે સેળ, સત્તર, અઢાર અને એગણશની સંજ્ઞા થાય એમ જાણવું. (૫૫)
तर्जन्यादौ दित्रिचतुः-पश्चग्राहे यथाक्रमम् ।। विंशतिस्त्रिंशञ्चत्वारिं-शत्पञ्चाशत्प्रकल्पना ॥ ५६ ॥
અર્થ–તર્જની આદિ પાંચ આંગળીઓમાં બે, ત્રણ, ચાર અને પાંચમાં ગ્રહણ કરવાથી અનુક્રમે વીસ, તીસ ચાલીશ અને પચાસની સંજ્ઞા જાણવી. (૬)
"Aho Shrutgyanam