________________
विवेकविलासे द्वितीय उल्लासः । कनिष्ठाद्यड्डलितले, षष्टिसप्तत्यशीतयः॥ नवतिश्च क्रमाज्ज्ञेया-स्तर्जन्यर्धग्रहे शतम् ॥ ५७॥
અર્થ-કનિષ્ઠાદિ ચાર આંગળીના તળે અનુક્રમે સાઠ, શિર, એશી અને ને નેઊની સંજ્ઞા તથા અર્ધી તર્જનીનું ગ્રહણ કરવાથી સેની સંજ્ઞા જાણવી. (૫૭)
सहस्रमयुतं लक्ष, प्रयुतं चात्र विश्रुतम् ॥ માવજે પુનર્ટ, હસ્તસંજ્ઞાવિ વિક્રમ ૫૮
અર્થ તે પછી અનુક્રમે આંગળીને અર્ધ ભાગ ગ્રહણ કરવાથી હજાર - સહજાર, લાખ અને દસ લાખની સંજ્ઞા થાય. તથા મણિબંધ (કાંડું) ગ્રહણ કરવાથી ક્રોડની સંજ્ઞા થાય. (૫૮)
कयाणकेष्वदृष्टेषु, न सत्यंकारमर्पयेत् ॥ दद्याच बहुभिः साध, वाञ्छेल्लक्ष्मी वणिग्यदि ॥ ५९॥
અર્થ—–જે વ્યાપારી લક્ષ્મીની વાંછા કરતા હોય તો તેણે કરિયાણું દીઠાં વિના બાનું આપવું નહીં, અને કરિયાણું દીઠાં પછી પણ જે બાનું આપવું પડે તે બીજા ઘણા વ્યાપારીની જોડે આપવું. (૫૯) __ कुर्यात्तत्रार्थसंबन्ध-मिच्छेद्यत्र न सौहृदम् ॥
यदृच्छया न तिष्ठेच, प्रतिष्ठाभ्रंशभीरुकः॥६०॥
અર્થ ---જયાં મિત્રાઈ કરવાની ઈચ્છા ન હોય, ત્યાં પિસા સંબંધી લેવડદેવડને સંબંધ રાખ. પિતાની પ્રતિષ્ઠાના (અબૂના) ભંગની બીક રાખી સ્વછંદ પણે પણ વર્તવું નહીં. ( ૬૦ )
व्यापारिभिश्च विप्रैश्च, सायुधैश्च वणिग्वरः ॥ श्रियमिच्छन्न कुर्वीत, व्यवहारं कदाचन ॥ ६१ ।
અર્થ – લક્ષ્મીની ઇચ્છા કરનાર ઉત્તમ વણિકે બ્રાહ્મણ વેપારી સાથે તથા શધારી (હથિયારબંધ) લેકે સાથે કોઈ કાળે વ્યવહાર ન કર. (૬૧).
"Aho Shrutgyanam