________________
કર
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. गर्भाशयामृतुमती , गत्वा स्लायात्परेऽहनि । अनृतुस्त्रीगमे शौचं, मूत्रोत्सर्गवदाचरेत् ॥६॥
અર્થ –ગર્ભિણું અથવા તુમતી સ્ત્રીને વિષે રાત્રે ગમન કર્યું હોય તો બીજે દિવસે ન્હાવું. અને તુકાલ નહીં છતાં સ્ત્રીસંગ કયો હોય તે મૂત્ર કર્યા પછી જેમ શુદ્ધિ કરીએ તેમ કરવી. (૬)
रात्रौ स्नानं न शास्त्रीयं, केचिदिच्छन्ति पर्वणि ॥ तीर्थे स्नात्वान्यतीर्थानां , कुर्यान्निन्दास्तुती नच॥७॥
અર્થ –રાત્રે હોવું એ શાસ્ત્રમાં કહ્યું નથી. પણ કેટલાક લેક પર્વ હેય તે રાત્રે પણ ન્હાવું એમ કહે છે. એક તીર્થમાં નહાઈને ત્યાં બીજા તીર્થની સ્તુતિ અથવા નિંદા ન કરવી. (૭)
સંજ્ઞા ટુw , વર્ણ થવા तरुच्छन्ने सशैवाले, न स्नानं युज्यते जले ॥८॥
અર્થ-અજાણ્ય, વિષમ માર્ગવાળું, ચંડાલાએ દૂષિત કરેલું, વૃક્ષોથી ઢંકાચલું અને શેવાળવાળું એવા પાણીમાં ન્હાવું એ ઠીક નથી. (૮)
स्नानं कृत्वा जलैः शीतै- क्तुमुष्णं न युज्यते ॥ जलैरुष्णैस्तथा शीतं, तैलाभ्यङ्गश्च सर्वदा ॥९॥
અર્થ –ઠંડા પાણીથી ન્હાયા પછી તુરત ઉષ્ણ ગરમ ભોજન ન કરવું. અને ઉષ્ણ જળથી ન્હાયા પછી તુરત શીતળ ભજન ન કરવું. તેમજ ગમે તેવા પાણીથી ન્હાયા પછી તૈલાભંગ (તેલનું મર્દન) તો કોઈ કાળે પણ ન કરવો.(૯)
स्नातस्य विकृता छाया, दन्तघर्षः परस्परम् ॥ देहे च शवगन्धश्चे-मृत्युस्तदिवसत्रये ॥१०॥
અર્થ-ન્હાએલા પુરૂષની છાયા જો છિન્ન ભિન્ન અથવા ઉલટી દેખાય દાંત એક બીજા જોડે ઘસાય, તથા શરીરને મડદા જેવી દુર્ગધ આવે તો ત્રણ દિવસમાં મરણ જાણવું: ( ૧૦ )
"Aho Shrutgyanam