________________
विवेकविलासे द्वितीय उल्लासः।
(થ દ્વિતીય સત્ક્રાનિ:) द्वितीया वर्जिता लाने, दशमी चाष्टमी तथा ।। त्रयोदशीचतुर्दश्यौ, षष्ठी पञ्चदशी कुहूः ॥१॥
અર્થ –દ્વિતીયા (બીજ), દશમી (દસમ), અષ્ટમી (આઠમ) બાદશી (તેરસ), ચતુર્દશી (ચિદસ), ષષ્ઠી (છઠ), પૂણમા (પૂનમ) અને અમાવાસ્યા (અમાસ) એટલી તિથિઓ ન્હાવાને વિષે વર્જવી. (૧)
आदित्यादिषु वारेषु, तापः कान्तिप॑तिर्धनम् ॥ दारिद्यं दुर्भगत्वं च, कामाप्तिः स्नानतः क्रमात् ॥२॥
અર્થ –રવિ, સેમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ એ સાતે વારને વિષે ન્હાએ તો અનુક્રમે તાપ, કાંતિ, મરણ, દ્રવ્ય, દરિદ્રીપણું, ભોગીપણું અને ઈચ્છિત વસ્તુ એમની પ્રાપ્તિ થાય. ( ૨ ).
नमार्तपोषितायातः, सुचैलो भुक्तभूषितः॥ नैव स्नायादनुव्रज्य, बन्धून्कृत्वा च मङ्गलम् ॥३॥
અર્થ –નગ્ન, શગી, મુશાફ્રરી કરીને આવેલે, સારાં વસ્ત્ર તથા અલંકાર પહેરેલે, ભોજન કરી રહેલો, પિતાના સગા વહાલાને વળાવીને આવેલ અને કંઇપણ મંગલિક કાર્ય કરી રહેલ એટલા લેકિએ ન્હાવું નહીં. (૩) .. न पर्वसु न तीर्थेषु , न संक्रन्तौ न वैधृतौ ॥
न विष्टौ न व्यतीपाते, तैलाभ्यङ्गः प्रशस्यते ॥ ४॥
અર્થ–પર્વને દિવસે, તીર્થને વિષે, સંક્રાંતિને દિવસે, તથા વૈધૃતિ, વિષ્ટિ અને વ્યતીપાત એ ત્રણે દિવસને વિષે તૈલાભંગ (તેલનું શરીરે મર્દન) ન કરે. (૪)
स्नानं शुद्धाम्भसा यत्त-न कदाचिनिषिध्यते ॥ तिथिवारादिकं यत्तु , तैलाभ्यङ्गे तदीक्ष्यते ॥५॥
અર્થ –શુદ્ધ જળે નહાવાની કોઇપણ દિવસે મનાઈ નથી. તિથિ, વાર ઈત્યાદિક જે કહ્યું તે તૈલાળંગ (શરીરે તેલનું મર્દન) કરવો હોય તો જેવું. (૫)
"Aho Shrutgyanam