________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ..
૧૩
કરવા હાય તે નિમિત્તીનું નામ લે, અને પછી રાગીનું નામ લે, તે રાગી જીવે, નહીં તે નહીં. ( ૧૦૮ )
बद्धानां रोगितानां च प्रभ्रष्टानां निजात्पदात् ॥ प्रश्ने युद्धविधौ वैरि-संगमे सहसा भये ॥ १०९ ॥ स्नाने पानेऽशने नष्टा- न्वेषे पुत्रार्थमैथुने ॥ વિવાદે તાળેથ્ ત્ર, સૂર્યનાડી મશસ્યતે ॥ ૨૦ ॥ અર્થઃ----બંદીખાને પડેલા, રાગથી પીડાયલા અને આપણા અધિકારથી ભ્રષ્ટ થયેલા એ ત્રણેમાં ગમે તેના સંબંધમાં પ્રશ્ન કરવા હોય, સંગ્રામ કરવા હાય, શત્રુની મુલાકાત લેવી હેાય, અચાનક ભય આવી પડે તેા, અને ન્હાવું, ખાવું, પીવું, ખાએલી વસ્તુની શેાધખેાળ કરવી, પુત્ર પ્રાપ્તિને અર્થે સ્ત્રીસંગ કરવા, વિવાહ કરવે અને કઈ પણ ક્રૂર કર્મ કરવું હેાય તે સૂર્યનાડી સારી સમજવી. (૧૦૯)
नासायां दक्षिणायां तु, पूर्णायामपि वायुना ॥
प्रश्नाः शुभस्य कार्यस्य, निष्फलाः सकला अपि ॥ १११ ॥ અર્થ:~~જો પુષ્ઠનારની દક્ષિણ નાસિકા પુર્ણ વહેતી હાય, તેાં તે વખતે કરેલા શુભ કાર્યના સર્વે પ્રશ્ને નિષ્કુલ જાણવા. ( ૧૧૧ )
(તિ પ્રશ્નોપયોગી સ્વવિચાર.)
यथा शक्ति ततश्चिन्त्यं, तपो नित्यं तदग्रतः ॥
યસ્ય કમાવતઃ સર્વાં, સંમતિ વિસ્મૃતયઃ ॥ ૧૨ ॥ અર્થઃ-~ ---પૂજા કરી રહયા પછી પેાતાની શક્તિમાફક તપસ્યા કંઇ કરવાની તેના જિનપ્રતિમા આગળ વિચાર કરવેશ. કારણ, તપસ્યાના પ્રભાવથી સર્વે સપદાઓની પ્રાપ્તિ થાય છે. ( ૧૧૨)
धर्मशोकभयाहार - निद्राकामकलिकुधः ॥
यावन्मात्रा विधीयन्ते, तावन्मात्रा भवन्त्यमी ॥ ११३ અર્થ:ધર્મ, શાક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને ધ એ આ
"Aho Shrutgyanam"