________________
ઘર
विवेकविलासे प्रथमः सर्गः। સમસંખ્યામાં હોય, અને પ્રશ્ન કરનારા દૂતની જે ચંદ્રનાડી વહેતી હોય તો - હમાં જય કહે, અને જે સંગ્રામ કરનારના નામના ત્રણ, પાંચ ઇત્યાદિ વિષમ અક્ષર હોય, અને દૂતની સૂર્યનાડી વહેતી હોય તો સંગ્રામમાં પરાભવ કહેવો. (૧૦૪).
प्रवाहो यदि वार्केन्दोः , कथं चिद्युगपद्भवेत् ॥ विजयादीनि कार्याणि, समान्येव तदादिशेत् ॥ १०५॥
અર્થ-જો ચંદ્રનાડી અને સૂર્યનાડી સંઘાત વહેતી હોય તો વિજયાદિક કાર્ય સમાન કહેવા. એટલે કોઈ પણ પક્ષની હાર અથવા જીત ન થતાં બંને પક્ષેની બરાબરી થાય એમ કહેવું. (૧૫)
मुद्गलाद्यैर्गृहीतस्य, विषार्तस्याथ रोगिणः॥ प्रश्ने समाक्षराह्वश्चे-दित्यादि प्राग्वदादिशेत् ॥ १०६ ॥
અર્થમાગલ વિગેરે શત્રુએ પકડેલા માણસને અથવા વિષવિકારથી પીડાયલા સગિનો પ્રશ્ન હોય તો ઉપર કહેલી રીત પ્રમાણે નામના અક્ષરની સમવિષમ સંખ્યા ઉપરથી તથા પ્રશ્ન કરનારના સ્વર ઉપરથી શુભાશુભ ફળ કહેવું. (૧૬)
नामग्राहं द्वयोः प्रश्ने, जयाजयविधौ वदेत् ॥ पूर्वोक्तस्य जयः पूर्णे, पक्षे रिक्ते परस्य च ॥ १०७॥
અર્થ–સામસામા પક્ષવાળા બે મનુષ્યોનાં નામ લઇને તેમના જયપરાજયને કાઈ પ્રશ્ન કરે તો પ્રશ્ન કરનાર માણસ જે બાજુએ ઉભો હોય, તે બાજાનો આપણે સ્વર વહેતો હોય તો પહેલા જેનું નામ લીધું હોય તેનો જય કહે, અને તે બાજુ ખાલી હોય તે પછવાડેથી જેનું નામ લીધું હોય તેને જય કહેવો. (૧૦૭)
रोगिप्रश्ने च गृह्णीया-पूर्व ज्ञान्यभिधां यदि ॥ पश्चाद्व्याधिमतो नाम, तजीवति स नान्यथा ॥ १०८॥ અર્થ-કઈ રોગીના સંબંધમાં પ્રશ્ન કરે, અને તેમાં જો પ્રથમ જેને પ્રશ્ન
"Aho Shrutgyanam