________________
२४
विवेकविलासे प्रथमः सर्गः ।
ઠે વસ્તુ જેટલી વધારીએ તેટલી વધે છે, અને જેટલી ઓછી કરીએ તેટલી ઓછી થાય છે. ( ૧૧૩)
अपत्योत्पादने स्वामि-सेवायां पोष्यपोषणे ॥
धर्मकृत्ये च नो कर्तुं युज्यन्ते प्रतिहस्तकाः ॥ ११४ ॥
"
અર્થઃઆપણી સ્ત્રીને વિષે પુત્ર ઉત્પન્ન કરવે, આપણા ધનીની સેવા કરવી, માબાપ ખઇરાં છેકરાં વિગેરેનું પાષણ કરવું, ધર્મકૃત્ય કરવું, આ ચાર કાર્યોમાં પ્રતિહસ્તક [ મુક્તયાર ] ચાલે નહીં. અતા પાતેજ કરવાં ચાગ્ય છે. ( ૧૧૪)
संवृताङ्गः समज्यायां, प्रायः पूर्वोत्तराननः ॥ स्थिरासने समासीत, संवृत्य चतुरोऽञ्चलान् ॥ ११५ ॥
અર્થઃ—ન્યાય સભામાં બેસવું હેાય તે સારાં વસ્ત્ર પહેરવાં, અને સભામાં જઇ સ્થિર આસન ઉપર પ્રાયઃ પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ કરી તથા વજ્રનાં ચારે છેડા સમેટી બેસવું. ( ૧૧૫)
अधमर्णारिचौराद्या, विग्रहोत्पातिनोऽपि च ॥
शून्याङ्गे स्वस्य कर्तव्याः, सुखलाभजयार्थिभिः ॥ ११६ ॥
અર્થઃ—સુખ, લાલ તથા જયના અર્ધાં પુરૂષોએ ન્યાયસભામાં પેાતાના લેણદારને, શત્રુને, ચારને, પાતાની ઉપર તેાહુમત મૂકનારને તથા બીજા પણ એવા પુરૂષાને પેાતાની શૂન્ય બાજુએ એટલે જે ભાગની નાસિકા વહેતી ન હેાય, અંદ પડેલી હાય તે ભાગે રાખવા. (૧૧૬)
स्वजनस्वामिगुर्वाद्या, ये चान्ये हितचिन्तकाः ॥
जीवा ते ध्रुवं कार्या, वाञ्छितार्थं विधित्सुभिः ॥ ११७ ॥ અર્થ-વાંછિત કાર્ય કરવા ધારનારા પુરૂષાએ આપણાસ્વજનેને, સ્વામીને, ગુરૂને તથા બીજા પણ જે આપણું હિત વાંછતા હૈાય તે સર્વે મનુષ્યને આપણી જે તરફની નાસિકા પૂર્ણ વહેતી હાય, તે તરફ રાખવા. (૧૧૭)
"Aho Shrutgyanam"