________________
विवेकविलासे प्रथमः सर्गः। गन्धधूपाक्षतैः सद्भिः, प्रदीपैलिवारिभिः॥ शान्तौ श्वेतं तथा पीतं, लाभे श्याम पराभवे ॥९५॥ मङ्गलार्थे तथा रक्तं, पञ्चवर्णं तु सिद्धये ॥ पञ्चामृते तथा शान्तौ , दीपः स्याञ्च गुडैघृतैः॥ ९६ ॥ અર્થ–સપુરૂષોએ ચંદન, અક્ષત, ધૂપ, દીપ, બલિ અને જળ આ વસ્તુથી ભગવાનની પૂજા કરવી. શ્વેત પુષ્પ ( ધેલું ફૂલ) શાંતિકારક છે, પીતપુષ્પ (પીળું ફૂલ) લાભકારક છે, શ્યામપુષ્પ (કાળુક્લ) પરાભવ કરનારૂં છે, રક્તપુષ્પ (રાતું ફૂલ) મંગલિક છે, અને પંચવર્ણ ફૂલ સિદ્ધિદાયક છે. પંચામૃત પૂજા અથવા શાંતિ હોય તો ગોળ અને ઘીનો દીવો કરે.(૯૫)(૯૬)
पद्मासनसमासीनो, नासाग्रन्यस्तलोचनः ॥ मौनी वस्त्रावृतास्योऽयं, पूजां कुर्याजिनेशितुः॥ ९७॥
અર્થ – પુરૂષે પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખી, મૌન રહી, અને શુદ્ધ વસ્ત્રથી મુખકાશ બાંધી જિનેશ્વર મહારાજની પૂજા કરવી. (૯૭). .. स्नानं पूर्वमुखीभूय , प्रतीच्यां दन्तधावनम् ॥
उदीच्यां श्वेतवासांसि, पूजा पूर्वोत्तरामुखी ॥ ९८॥
અર્થ –પૂર્વ દિશાએ મુખ કરીને સ્નાન કરવું, પશ્ચિમ દિશાએ મુખ કરીને દાંતણ કરવું, ઉત્તર દિશાએ મુખ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવાં, અને પૂર્વ અથવા ઉતર દિશા તરફ મુખ કરીને દેવપૂજા કરવી. (૯૮)
(ઈતિ પૂજાવિધિ.)
(થ ગાવિધિઃા ) संकुलादिजने भव्यः, सशब्दान्मौनवाशुभः॥ મૌનનાન્માનસઃ શ્રેણ, નાડ શાળઃ પરઃ ૧૬
અર્થ:~-માણસના સમૂહમાં જપ કરવા કરતાં એકાંતમાં કરવા પ્રશસ્ત છે. જપના અક્ષર લેકેથી સંભળાય એવા બેલવા તે કરતાં મૌન રાખી ગણવા
"Aho Shrutgyanam