________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ.
ઉતારવે, અને દાંતણ ધેાઈ આગળ શુદ્ધ ભૂમી ઉપર નાખી દેવું. (૬૮) संमुखं पतितं स्वस्य, शान्तानां ककुभां च यत् ॥ ખ્વસ્થ મુદ્દે તસ્યા—ન્યથા દુઃવહેતવે ॥ ૬૬
અર્થઃ—તે દ ંતકાઇ જે આપણી સામું પડે, શાંત દિશામાં પડે, અથવા ઉંધુ પડે તે તે સુખકારી સમજવુ. અને એથી ઉલટી રીતે પડે તેા દુઃખનું કારણ જાણવું. (૬૯)
ऊर्ध्वं स्थित्वा क्षणं पश्चा- त्पतत्येव यदा पुनः ॥ मिष्टाहारस्तदादिष्ट - स्तद्दिने शास्त्रकोविदैः ॥ ७० ॥
૧૫
અર્થઃ—થાડીવાર ઉંચુ રહીને જો પાછું જમીન ઉપર પડે, તે તે દિવસે મિષ્ટાન્નની પ્રાપ્તિ થાય એમ શાસ્ત્રના જાણુ પુરૂષા કહેછે. ( ૭૦ )
कासश्वासज्वराजीर्ण - शोकतृष्णास्यपाकयुक् ॥ नच कुर्याच्छरो नेत्र - हत्कर्णामयवानपि ॥ ७१ ॥ અર્થઃ—ખાંસી, શ્વાસ, જવર, અજીર્ણ, સેાજો, તૃષા, સુખ પાક ( માંદું આવવું) માથાને, નેત્રનેા, હૃદયને તથા કાનના દુખાવા એટલામાં ગમે તે રાગ જેને ઢાય તે રાગિયે દાંતણ કરવુ નહીં. ( ૧ )
प्रातः शनैः शनैर्नस्यो, रोगहृच्छुद्धवारिणा ॥
गृह्णन्तो नासया तोयं, गजा गर्जन्ति नीरुजः ॥ ७२ ॥ અર્થઃ—સવારમાં ધીરે ધીરે નાક વાટે ચોખ્ખુ પાણી પીવું. તેથી રાગના નાશ થાયછે. હાથિયા નાક વાટે પાણી પિયેછે તેથી નિરાગી થઈ ગ′′રવ કરેછે. ( ૨ )
उक्तं च॥ सुगन्धवदनाः स्निग्धनिस्वना विमलेन्द्रियाः ॥
નિર્વહીતિવ્ય, નાયમ્સે નમ્યશાહિનઃ ||૭|| અર્થ:વૈધશાસ્ત્રમાં કહ્યુંછે કે, “જે પુરૂષ! હુમેશા નસ્ય (નાક વાટે શાસ્ત્રાક્ત વસ્તુનું સેવન કરવુ) કરેછે. તેમનાં મુખ સુગ ંધિ રહેછે, સ્વર સિઘ્ધ રહેછે, ઇંદ્રિયા નિર્મળ રહેછે, અને શરીર ઉપર કરચલી વિગેરે પડતી નથી.”( ૭૩ )
"Aho Shrutgyanam"