________________
विवेकविलासे प्रथमः सर्गः। आदाय दक्षिणां दंष्ट्रां, वामां वा संस्पृशंस्तले॥६३॥ तल्लीनमानसः स्वस्थो, दन्तमांसमपीडयन् ॥ उत्तराभिमुखःप्राची-मुखो वा निश्चलासनः॥६४॥ दन्तान्मौनपरस्तेन, घर्षयेदर्जयेत्पुनः॥
दुगन्धं शुषिरं शुष्कं , स्वादम्लं लवणं च तत् ॥६५॥ અર્થ - સીધું (વાંકુ નહી એવું ), ગાંઠ વિનાનું, જેને સારો ફૂ થાય એવું, જેને અગ્રભાગ (ટૂંક) કામળ છે એવું, બાર આગળ લાંબું, ટચલી આંગળી જેટલું જાડું, જાણીતા વૃક્ષનું તથા સારી ભૂમિમાં થયેલા વૃક્ષનું એવું દંતકાષ્ઠ ( દાંતણ ) ટચલી આંગળી અને તેની જોડેની આંગળી એ બેની વચ્ચે પકડીને જમણી અથવા ડાબી દાઢને પ્રથમ ઘસવું. દાંત ઘસતી વખતે સ્વસ્થ થઈ ઘસવામાંજ બરાબર ચિત્ત રાખવું. દાંતની આજુ બાજુના માંસને પીડા ન થાય એમ ઘસવું. ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરી નિચળ બેસવું. અને મોન પણે રહેવું. દુર્ગંધવાળું, અંદરથી પિલું, સૂક, મીઠું, ખાટું અને ખારું એવું દંતકાષ્ટ (દાંતણ) વર્જવવું. (૬૨) (૬૩) (૬૪) (૬૫)
व्यतीपाते खेारे, संक्रान्तौ ग्रहणे न तु ॥
दन्तकाष्ठं नवाष्टैक-भूतपक्षान्तपाषु ॥ ६६ ॥ અર્થ –વ્યતિપાતને દિવસ, રવિવાર, સંક્રાતિનો દિવસ, ગ્રહણનો દિવસ, નવમી, અષ્ટમી, પ્રતિપદા, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા અને પછી એટલા દિવસે દંતકાષ્ઠ (દાંતણ) કરવું નહીં. (૬૬)
अभावे दन्तकाष्ठस्य, मुखशुद्धिविधिः पुनः॥
कार्यो द्वादशगण्डूष-र्जिहोल्लेखस्तु सर्वदा ॥६७॥ અર્થ –દંતકાષ્ટ (દાંતણ) મળી શકે નહીં તો બાર કોગળા કરી મુખશુદ્ધિ કરવી. પણ જીભ ઉપરનો મેલતે હમેશા ઘસાતો ઉતારવો. (૬૭)
विलिख्य रसनां जिह्वा-निर्लेखिन्या शनैःशनैः।।
शुचिप्रदेशे प्रक्षाल्य, दन्तकाष्ठं पुनस्त्यजेत् ॥ ६८॥ અર્થ–પછી દાંતણ ફાડી તેના કકડાથી ધીરે ધીરે જીભ ઉપરને મળ
"Aho Shrutgyanam