________________
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ.
૨૩૮ નથી. પણ ગી તો તેને (કાલને) પણ ભક્ષણ કરે છે, માટે તેજ (યોગી) અભક્ષ્ય વસ્તુને ભક્ષક છે. (૨૩)
या शक्यते न केनापि, पातुं किल परा कला ॥
यस्तां पिबत्यविश्रान्तं , स एवापेयपायकः॥ २४ ॥ અર્થ – કોઈથી પી શકાય નહીં, એવી પરમ કલાને (બ્રહ્મામતને) યોગી હમેશાં પીએ છે. માટે તે (યોગી) અપેય વસ્તુનો પીનાર છે. (૨૪)
अगम्यं परमं स्थानं, यत्र गन्तुं न पार्यते ॥ तत्रापि लाघवाद्गच्छ-नगम्यगमको मतः॥२५॥
અર્થ-જ્યાં કોઈથી જઈ શકાય નહીં, એવા પરમ પદરૂપ અગમ્ય સ્થાનકે યેગી તુરત જાય છે, માટે તે (યોગી) અગમ્યગામી કહેવાય છે. (૨૫)
ब्रह्मात्मा तद्विचारी यो, ब्रह्मचारी स उच्यते ॥
अमैथुनः पुनः स्थूल-स्तादृक् षण्ढोऽपि यद्भवेत् ॥ २६ ॥
અર્થ --આત્મા બ્રહ્મ કહેવાય છે. તથા બ્રહ્મનો વિચાર કરનાર તેજ ખરે બ્રહ્મચારી કહેવાય છે. પણ કામગને વર્જનારે માણસ માત્ર સ્કૂલ બ્રહ્મચારી કહેવાય. કારણ કે, તે તો નપુંસક પણ હોય છે. (૨૬)
अनेकाकारतां धत्ते, प्राणी कर्मवशं गतः॥
મૈમુસ્તુ નો જો, તમે વાગરમાદ્રિ શેર ૨૭ અર્થ–જીવ કર્મના વશથી અનેક આકાર ધારણ કરે છે. પણ કર્મથી છૂટાયલે જીવ તેમ કરતો નથી. માટે તે મુક્ત જીવને ““એકાકાર ” કહે. (૨૭)
दुःखी किमपि कोऽप्यत्र, पापं कोपि करोति किम् ॥ -મુત્તિર્મવસ્તુ વિશ્વસ્થ, મતિતિ થ્ય ૨૮
અર્થ –“આ જગત્માં કોઈપણ જીવ દુઃખી કેમ છે ? તથા કેઈપણ જીવ પાપ કેમ કરે છે? સંપૂર્ણ જગતૂને મોક્ષ પ્રાપ્તિ થાય તો સારું.” એવી જે મતિ તે “મની ભાવના” કહેવાય છે. (૨૮)
"Aho Shrutgyanam