________________
विवेकविलासेऽष्टम उल्लास : ।
दम्भसंरम्भिभिग्रीह्यो, दम्भमुक्तेष्वनादरी ॥
शस्त्रीवाचि विश्वासी, विनश्यति न संशयः ॥ ४१७ ॥ અર્થઃ—જે માણસ દંભી લેાના સપાટામાં આવી જાય, દંભૈરહિત સારા લેાંકાને ધિક્કારે, અને ઠંગ તથા સ્ત્રિયા એમનાં વચન ઉપર ભરેાસા રાખે, તે પાયમાલ થાય એમાં શક નથી. ( ૪૧૭ )
૨૮
ईर्ष्यालुः कुलटाकामी, निर्द्धनो गणिकाप्रियः ॥ स्थविरश्व विवाहेच्छु- रुपहासास्पदं नृणाम् ॥ ४१८ ॥
અર્થ:——જે પેતે અદેખાઇ કરનારા છતાં અસતી સ્ત્રીની વાંછા કરનારા, નિર્ધન છતાં ગણિકાનેા વલ્લભ થવા ઇચ્છનારા, અને ઘરડા થઇ પરણવાની ઇચ્છા રાખનારા એ ત્રણે પુરૂષોને લાકમાં ઉપહાસ (મકરી) થાય છે. (૪૧૮) कामिस्पर्धावितीर्णार्थः, कान्ताकोपादिवाहकृत् ॥ व्यक्तदोषप्रियासक्तः, पश्चात्तापमुपैत्यलम् ॥ ४१९ ॥
અર્થઃ—લંપટ લોકાની સાથે હરીફાઇમાં ઉતરી ધન ઉડાવનારા, પેાતાની સ્ત્રી ઉપર ક્રોધ કરી બીજીને પરણનારા, પ્રકટ દેાષ જેના દેખાતા ઢાય એવી સ્ત્રી ઉપર આસક્તિ કરનારા એ ત્રણે પુરૂષા પાછળથી ઘણા પસ્તાવે પામેછે. (૪૧૯) वैरी वेश्याभुजङ्गेषु, वारितार्थी प्रियाभिया ॥ स्त्रीरन्ता दुर्लभैश्चार्थे - हीयते सर्वसंपदा ॥ ४२० ॥
અર્થ:-——વેશ્યાના જારની સાથે વૈર કરનારા, સ્રીના ભયથી યાચકાને દાનની મના કરનારા, અને દુēભ વસ્તુ દઇને પણ સ્ત્રીની સાથે વિષય ભાગવનારા એવા પુરૂષની સર્વ સંપદા નાશ પામે છે, (૪૨૦)
निर्बुद्धिः कार्यसिद्ध्यर्थी, दुःखी सुखमनोरथः ॥ ऋणेन स्थावरक्रेता, मूर्खाणामादिमास्त्रयः ॥ ४२१ ॥ અર્થ:—બુદ્ધિ વિના કાર્યની સિદ્ધિ વાંધે, દુઃખી છતાં સુખનું મનેારાજ્ય કરે, અને માથે ઋણુ કરી ધરમાર પ્રમુખ ખરીદે. એ ત્રણે પુરૂષા મુર્ખના સ
રઢાર સમજવા. ( ૪૧ )
"Aho Shrutgyanam"