________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. ૨૧પ कुर्यानात्मानमत्युच्च-मायासेन गरीयसा॥ તતશ્કેલવપતિઃ ચા-દુષિ મત્તે તા ૫ ૪૦
અર્થ –ડાહ્યા માણસે પોતાને ઘણું મહેનતથી ઘણે મેટેદ ન ચઢાવવો. કારણ કે, જો તે, તે દરજાથી પાછો નીચે પડે તો પાર વિનાનું દુખ થાય.(૦૧)
दैविकर्मानुषेर्दोषैः, प्रायः कार्य न सिद्ध्यति॥ दैविकं वारयेच्छान्या , मानुषं स्वधिया पुनः॥ ४०२॥
અર્થ –કોઈપણ કાર્ય પ્રાયે દેવતાના અથવા મનુષ્યના કરેલા ઉપદ્રવથી સિદ્ધ થતું નથી. માટે દેવિક ઉપદ્રવ શાસ્ત્રોક્ત શાંતિ કર્મ કરીને તથા માનુષ ઉપદ્રવ પોતાની બુદ્ધિથી દૂર કર. (૪૦૨ )
प्रतिपन्नस्य न त्याग, शोकन गतवस्तुनः॥ निद्राच्छेदश्च कस्यापि, न विधेयः कदाचन ॥ ४०३ ॥
અર્થ –કબૂલ કરેલા વચનને ભંગ, ગઈ વસ્તુને શેક અને કોઇનો નિદ્વાભંગ એ ત્રણ વાનાં કોઈ કાળે પણ ન કરવાં. (૪૦)
अकुर्वन् बहुभिर्वैरं, दद्याद्वहुमते मतम् ॥ गतास्वादानि कृत्यानि , न कुर्याद्वहुभिः समम् ॥ ४०४॥
અર્થ –ધણની સાથે વૈર ન કરતાં બહુમત વાતને પોતાની સંમતિ આપવી. તથા સ્વાદ વિનાનાં કાર્યો ઘણું લેકની સાથે ન કરવાં. (૪૦)
शुभक्रियासु सर्वासु , मुखैर्भाव्यं मनीषिभिः॥ नराणां कपटेनापि , निःस्पृहत्वं फलप्रदम् ॥ ४०५॥
અર્થ-ડાહ્યા પુરૂષોએ સર્વ શુભ કાર્યોમાં આગેવાન થવું. માણસ કપટથી નિરિ૭પણું દેખાડે તોપણ તે તેને ફલદાયિ થાય છે. (૪૦૫)
ટોકનને નૈવ, મચમત્યુકુનઃ
कदाचिदपि कर्तव्य:, सुपात्रेषु न मत्सरः॥४०६ ॥ - અર્થ-સારાપુએ મત્સરથી બની શકે એવું કાર્ય કસ્વા અતિશય સુક ન થવું. તથા સુપાત્ર મનુષ્યની સાથે કોઈ કાળે પણ મત્સર ન કરવો. (૪૦૬).
"Aho Shrutgyanam