________________
૨૦૧
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. તે બાબતમાં “એએમજ છે" એ પોતાને સ્પષ્ટ અભિપ્રાયન જણાવો.(૩ર૩)
परार्थस्वार्थराजार्थ-कारकं धर्मसाधकम् ॥ वाक्यं प्रियं हितं वाच्यं, देशकालानुगं बुधैः ॥ ३२४ ॥
અર્થ-ડાહ્યા માણસોએ મધુર, હિતકારિ, પિતાનું, પારકું તથા રાજનું કાર્ય કરી શકે, તથા ધર્મને સાથે એવું વચન દેશ તથા કાલ ધ્યાનમાં લઈને બેલવું. (૩૨૪)
स्वामिनां स्वगुरूणां च, नाधिक्षेप्यं वचो बुधैः॥ कदाचिदपि चैतेषां, जल्पतां नान्तरा वदेत् ॥ ३२५ ॥
અર્થ-ડાહ્યા માણસોએ પિતાના ધણીના તથા ગુરૂના વચન ઉપર તકરાર ન કરવી. તથા તેઓ (ધણ અથવા ગુરૂ) વાત કરતા હોય તો વચમાં કેઇ કાળે પણ ન બોલવું. (૩૨૫) :
आरभ्यते नरैर्यचा-कार्य कारयितुं परैः॥ दृष्टान्तान्योक्तिभिर्वाच्यं, तदने पूर्वमेव तत् ॥ ३२६॥
અર્થ –-બીજા પાસે કોઈ કાર્ય કરાવવું હોય તો, પ્રથમજ તે કાર્ય અન્યોકિતથી તથા દષ્ટાંતથી તેની આગળ કહેવું. (૩૨૬)
यदि वान्येन केनापि तत्पूर्व जल्पितं भवेत् ॥ प्रमाणमेव तत्कार्य, स्वप्रयोजनसिद्धये ॥ ३२७॥
અર્થહરકેઈ કાર્યમાં આપણે વચનને મળતું બીજા કોઈનું વચન હેય, તો તે પોતાના કાર્યની સિદ્ધિને અર્થે પ્રમાણ કરવું. (૩૨૭)
यस्य कार्यमशक्यं स्या-त्तस्य प्रागेव कथ्यते ॥
નૈદિદિ માર્યો, વોમિતિઃ પરઃ રૂ૨૮ in ' અર્થ –જેનું કામ આપણાથી નહીં થઈ શકે એમ હોય, તેને પ્રથમ તેમ કહેવું. મિથ્યા વચન કહીને ફોગટ તેને ધક્કા ન ખવરાવવા. (૩૨૮)
"Aho Shrutgyanam"