________________
विवेकविलासेऽष्टम उल्लास:। ભળી ગર્વ ન કરવો, પણ પંડિતોના મુખથી પોતાની પ્રશંસા સાંભળી પિતાના ગુણને નિશ્ચય કરવો. (૩૧૭)
कस्यापि चाग्रतो नैव , प्रकाश्यः स्वगुणः स्वयम् ॥ अतुच्छत्वेन तुच्छोऽपि , वाच्यः परगुणः पुनः॥३१८॥
અર્થ –ડાહ્યા માણસે કાઇની આગળ પિતાને ગુણ પોતે પ્રકટ ન કરે. તેમજ પારકો ગુણ સ્વલ્પ માત્ર હોય તો પણ મેટે કરીને વખાણે. (૩૧૮)
अवधार्या विशेषोक्तिः, परवाक्येषु कोविदैः ।। नीचेन स्वं प्रति प्रोक्तं, यत्तन्नानुवदेत्सुधीः॥ ३१९ ॥
અર્થ-ડાહ્યા પુરૂષોએ પારકા વચનનો ગૂઢ અભિપ્રાય બરાબર ધ્યાનમાં લે. તથા નીચ માણસ ભૂંડું વચન બોલે તોપણ પિતે તેને ભૂંડાં વચનન બેલવાં.(૩૧૯)
अनुवादादरासूया-न्योक्तिसंभ्रमहेतुषु ॥ विस्मयस्तुतिवीप्सासु, पौनरुक्त्यं स्मृतौ न च ॥ ३२०॥
અર્થ-અનુવાદ, આદર, અખાઈ, અન્યક્તિ, સંભ્રમ, હેતુ, આશ્ચર્ય, તુતિ, વિસા અને મરણ એટલામાં કોઈ કારણ હોય તો પુનરુકિત દેષ નથી. (૩૨૦)
न च प्रकाशयेगुह्य, दक्षः स्वस्य परस्य च ॥ चेत्कर्तुं शक्यते मौन-मिहामुत्र च तच्छुभम् ॥ ३२१ ॥
અર્થ-ડાહ્યા માણસે પોતાની તથા પારકી ગુહ્ય વાત પ્રકટ ન કરવી. કારણ જે મૌન કરી શકાય તો આલેકમાં તથા પરલોકમાં શુભ થાય. (૩૨૧)
सदा मूकत्वमासेव्यं , वाच्यमानेऽन्यमर्मणि ॥ श्रुत्वा तथा स्वममोणि, बाधियें कार्यमुत्तमैः॥ ३२२॥
અર્થઃ—જયાં પારકાં મર્મ (નિંદાનાં વચન) બેલાતાં હોય ત્યાં ડાહ્યા માણસેએ હમેશાં માન રાખવું, તથા પિતાનાં મર્મ બેલાતાં હોય તે સાંભળી પોતે બહેરા થવું. અર્થાત્ તે વચન સાંભળ્યાં અણસાંભળ્યાં જેવાં કરવાં. (૩૨)
कालत्रयेऽपि यत्किंचि-दात्मप्रत्ययवर्जितम् ॥ एवमेतदिति स्पष्टं, न वाच्यं चतुरेण तत् ॥ ३२३॥ અર્થે-ચતુર પુરૂષે જે કઇ બાબતમાં પોતાની બરાબર ખાત્રી ન હૈય,
"Aho Shrutgyanam"