________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. सरजोहरणा भैक्ष्य-भुजो लुक्तञ्चितमूर्द्धजाः।। श्वेताम्बराः क्षमाशीला, निःसङ्गा जैनसाधवः॥२५५॥
અર્થ – ધારણ કરનારા, ગોચરી (ભિક્ષા) ઉપર પિતાનો નિર્વાહ કરનારા, કેશન લોંચ કરનારા, કોઈ ઠેકાણે મમતા, આસક્તિ ન રાખનારા અને ક્ષમાશીલ એવા શ્વેતાંબર જૈનના સાધુ હોય છે. (૨૫૫)
लुञ्चिताः पिच्छिकाहस्ताः, पाणिपात्रा दिगम्बराः॥ ऊर्ध्वाशनागृहे दातु-दितीयाः स्युर्जिनयः ॥ २५६ ॥
અર્થ-કેશન લોંચ કરનારા, મોરપીછનો ઓઘો હાથમાં ધારણ કરનાર, નગ્ન રહેનારા અને ભિક્ષા આપનારના ઘરે જ હાથ ઉપર ભિક્ષા લઈ ત્યાં જ ઉભા રહીને આહાર કરનારા એવા દિગંબરી જૈનના સાધુ હોય છે. (૨પ૬)
भुड़े न केवली न स्त्री-मोक्ष प्राहुर्दिगम्बराः ॥ एषामयं महान्भेदः, सदा श्वेताम्बरैः सह ॥ २५७ ।।
અર્થ –કેવલી ભેજન ન કરે, અને સ્ત્રી મેલે ન જાય, એમ દિગંબરે કહે છે. દિગંબરેને તાંબરોની સાથે એજ મેટા સદાકાળને ભેદ રહે છે. (૨૫૭)
(મનાવામા ) मीमांसका द्विधा कर्म-ब्रह्ममीमांसकत्वतः॥ वेदान्ती मन्यते ब्रह्म, कर्म भट्टप्रभाकरौ ॥ २५८ ॥
અર્થ -( હવે મીમાંસક મત કહે છે.) મીમાંસક બે પ્રકારના એક કર્મમીમાંસક અને બીજા બ્રહ્મમીમાંસક કુમારિલ ભદ અને પ્રભાકર એ કર્મમીમાંસક હોવાથી કર્મ માને છે. અને વેદાંતી લેકે બ્રહ્મમીમાંસક હોવાથી બા માને છે. (૨૫૮)
प्रत्यक्षमनुमानं च , शदश्वोपमया सह ॥ अर्थापत्तिरभावश्च , भट्टानां षट्प्रमाण्यसौ ॥ २५९॥
અર્થ –ભટ્ટને મતે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અપત્તિ અને અનુપલબ્ધિ એ છ પ્રમાણ છે. (૨૫૮)
"Aho Shrutgyanam