________________
.૮૮
विवेकविलासेऽष्टम उल्लास:। સ્યાદ્વાદ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે મનાય છે. સર્વ જગતુ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. તથા નવ અને (અપેક્ષાથી) સાત પણ ત છે. (૨૪૮)
जीवाजीवौ पुण्यपापे, आस्रवः संवरोपि च ॥ बन्धो निर्जरणं मुक्ति-रेषां व्याख्याधुनोच्यते ॥२५०॥
અર્થે ---૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આસ્રવ, ૬ સંવર, ૭ બંધ, ૮ નિર્જરા અને ૯ મોક્ષ, એ નવ તત્વ જાણવાં, એમનાં લક્ષણ હવે કહિચે. (૨૫૦)
चेतनालक्षणो जीवः, स्यादजीवस्तदन्यकः॥ सत्कर्मपुद्गलाः पुण्यं, पापं तस्य विपर्ययः॥ २५१ ॥ आस्रवः कर्मसंबन्धः, कर्मरोधस्तु संवरः॥ कर्मणां बन्धनाद्वन्धो, निर्जरा तद्रियोजनम् ॥२५२॥ अष्टकर्मक्षयान्मोक्षो, ह्यन्तर्भावश्च कैश्चन ॥ पुण्यस्य संवरे पाप-स्यास्रवे क्रियते पुनः ॥ २५३ ॥
અર્થ–૧ જેમાં ચેતના છે તે જીવ, ૨ જેમાં તે (ચેતના) નથી તે અજીવ, ૩ કર્મના શુભ પુલ તે પુણ્ય, ૪ કર્મના અશુભ પુલ તે પાપ, ૫ જી. વને કર્મની સાથે સંબંધ થવો તે આસવ, ૬ જીવને બંધન કરનારાં કમીને રોકવા તે સંવર ૭ કર્મનો બંધ થવો તે બંધ, કર્મને ખપાવવું તે નિર્જરા અને ૮ આઠે કમાં ખપાવીને સર્વે કમીથી છૂટવું, તે મેક્ષ કહેવાય છે. કેટલાક આચાર્યો -
શ્ય અને સંવર તથા પાપ અને આઅવે એ બન્નેને જુદા ગણતા નથી. તેથી તેમને મતે સાત તો થાય છે. (૨૫૧ ) (૨પ૨) (૨૫૩)
लब्धानन्तचतुष्कस्य, लोकाग्रस्थस्य चात्मनः॥ क्षीणाष्टकर्मणो मुक्ति-व्यावृत्तिजिनोदिता ॥२५४ ॥
અર્થ ––જેમની જ્ઞાન, દર્શન, વિર્ય અને સ્થિતિ એ ચારે વસ્તુ અનંત (કઈ કાળે નાશ ન પામનારી) છે, એવા તથા આઠ કર્મના ક્ષયથી સિદ્ધશિલાએ રહેલા જીવનું જે પાછું આ સંસારમાં ન આવવું તે મુક્તિ હૈય, એમ શી જિન ભગવાને કહ્યું છે. (૨૫૪)
"Aho Shrutgyanam