________________
વિવેકવિલાસ, આઠમો ઉસ. जलपिष्टैरगत्यस्य, पत्रैर्नस्ये कृते सति ॥ राक्षसादिकदोषेण , विषेण च विमुच्यते ॥ २४४ ॥
અથ—અગથિયાનાં પાન પાણીમાં વાટીને નાકમાં તેનું નસ્ય કરવાથી राक्षसानी भने विपनी पीड। दू२ थाय छे. ( २४४ )
(अथ षड्दर्शनविचारक्रमः।) जैन मैमांसकं बौद्धं, सांख्यं शैवं च नास्तिकम् ।। स्वस्वतर्कविभेदेन , जानीयाद्दर्शनानि षट् ॥२४५॥.
अर्थः-१ न, २ भीमांस, 3 साल, ४ सांभ्य, ५ शैव आने ६ नाસ્તિક એ છ દર્શને પોતપોતાના તર્કના ભેદથી થએલાં જાણવાં, (૨૪)
(अथ जैनमतम् । ) बलभोगोपभोगाना-मुभयोर्दानलाभयोः॥ नान्तरायस्तथा निद्रा, भीरज्ञानं जुगुप्सनम् ॥२४६ ।। हासो रत्यस्ती राग-द्वेषावविरतिः स्मरः ॥ शोको मिथ्यात्वमेतेष्टा-दश दोषा न यस्य सः॥२४७॥ जिनो देवो गुरुः सम्य-क्तत्त्वज्ञानोपदेशकः॥ ज्ञानदर्शनचारित्रा-ण्यपवर्गस्य वर्तनी ॥ २४८॥
અર્થ: તેમાં પ્રથમ જૈન મત કહે છે. ૧ વીતરાય, ૨ ભોળાંતરાય, 9 ઉપભેગાંતરાય, ૪ દાનાંતરાય અને ૫ લાભાંતરાય એ પાંચ અંતરાય, ૬ નિદ્રા, ૭ ભય, ૮ અજ્ઞાન, ૯ દુર્ગા , ૧૦ હાસ, ૧૧ રતિ, ૧૨ અરતિ, ૧૩ રાગ, ૧૪ દ્રષ, ૧૫ અવિરતિ, ૧૬ કામવિકાર, ૧૭ શેક અને ૧૮ મિથ્યાત્વ એ અઢાર દોષ જેનામાં નથી તે ભગવાન શ્રીજિન દેવ કહેવાય છે. સારી પેઠે તત્વજ્ઞાનને ઉપદેશ કરે તે ગુરૂ કહેવાય છે. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણ મોક્ષને . भागे वाय छे. (२४६) (२४७) (२४८)
स्याबादश्च प्रमाणे ढे, प्रत्यक्षं च परोक्षक्षम् ॥ नित्यानित्यं जगत्सर्वं, नव तत्त्वानि सप्त वा ॥ २४९॥ मर्थ:-तेमा नमतभा " स्यादस्ति, स्यान्नास्ति'' त्यादि बाणे
"Aho Shrutgyanam"