________________
૧૮૨
विवेकविलासेऽष्टम उल्लासः । सोमादीनां दिनेष्वेवं, घव्यः कालापरान्तयोः॥ कालस्य प्रथमाः पश्चा-दपरान्तस्य च क्रमात् ॥ २१६ ॥
અર્થ –આ રીતે જ સમવાર વિગેરે દિવસને વિષે પણ કાળની અને અને પરાન્તની ઘડી જાણવી. તેમાં પહેલાં કાલિની અને પછી અપરાન્તની ઘડી અનુક્રમે હેય છે. (૨૧૬)
सोमस्य दिवसे काल-वेधो घट्यो जिनैः समाः ॥ स्यास्थ्याय षोडश ततो, मोहायाष्टादश स्फुटाः॥२१७॥
અર્થ–મવારને દિવસે કાળની વીશ, રાગીને સ્વસ્થ રાખનારી અને પરાન્તની સેળ અને તે પછી મેહની (બેભાનપણની) અઢાર ઘડી પ્રકટ હોય છે. (૨૧૭)
भौमस्य दिवसे कालो, घटिका विंशतिर्भवेत् ॥ घटिका द्वादश स्वास्थ्यं, मोहः पत्रिंशदेव च ॥२१८॥
અર્થ-મંગળવારને દિવસે પહેલાં કાળની વીસ, પછી રોગીને સ્વસ્થ રાખનારી અપરાન્તની બાર અને તે પછી મેહની છત્રીસ ઘડી હોય છે. (૨૧૮)
बुधस्य दिवसे ज्ञेया, घट्यः कालस्य षोडश ॥ स्वास्थ्यस्य घटिका अष्टौ, मोहः सार्धं दिनं ततः ॥२१९॥
અર્થ –બુધવારને દિવસે પહેલાં કાળની સોળ, પછી રોગીને સ્વસ્થ રાખનારી અપરાન્તની આઠ ઘડી અને તે પછી દોઢ દિવસ સુધી મોહની મર્યાદા હોય છે. (૨૧)
बृहस्पतिदिने काल-घटिका द्वादश स्मृताः॥ चतस्रो घटिकाः स्वास्थ्ये व्यहं मोहोऽथ षड् घटीः ॥२२०॥
અર્થ-ગુરૂવારને દિવસે કાળની બાર અને અપરાન્તની ચાર ઘડી તથા મોહની બે દિવસ અને છ ઘડી સુધી મર્યાદા કહી છે. (૨૦)
शुक्रस्य दिवसे काल-घटिका अष्ट निश्चिताः॥ घट्योऽष्टाविंशतिः स्वास्थ्यं, मोहो दिनचतुष्टयम् ॥२२१॥ અર્થ શુક્રવારને દિવસે પહેલાં કાળની આઠ ઘડી પછી અપરાન્તની અઠાવીસ ઘડી અને તે પછી મેહના ચાર દિવસ હોય છે. (૨૧)
"Aho Shrutgyanam