________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. शनैश्चरदिने कालो, घोकानां चतुष्टयम् ॥ घट्यो जिनैः समाःस्वास्थ्य मोहः षट् सार्धवासराः॥२२२॥
અર્થ –શનિવારને દિવસે કાળની રે ઘડી, અપરાન્તની ચોવીશ ઘડી અને મોહના સાડા છ દિવસ હોય છે. (૨૨)
कालोऽन्त्येऽर्धे शनेरन्त्या, घावेऽपरान्तकः॥ काल एव भवेन्नित्यं, सर्वप्रहरबस्त २२३ ॥
અર્થ –શનિવારે છેલો અર્ધ ભાગ કાળ અને વારે છેલ્લી ઘડી અપરાન્તની હોય છે. તથા નિરંતર સર્વે પહેરને કાળ ય છે. (૨૨૩)
नाभिदेशे तले स्पष्टो, निर्दग्धस्येवं वह्निना दष्टस्य जायते स्फोटो, ज्ञेयोऽनेनापरान्तकः॥२४॥
અર્થ-ઝેરથી પીડાતા માણસના નાભિપ્રદેશના નીચલા ભાગ જે બબેલા જેવો ફેડલે પ્રકટ દેખાય આ લક્ષણ ઉપરથી અપરાઓ જણો.
अनन्तो दक्षिणाङ्गेक्षी, वासुकियोमवीक्षकः॥ तक्षकः श्रवणस्पर्शी, नासां कर्कोटकः स्पृशेत् । २२५॥
અર્થ –અનંત નામે નાગ જમણી બાજુ જુવે છે, અને વાયુ ડાબી જુવે છે, તક્ષક કાનને સ્પર્શ કરે છે, અને કર્કોટક નાકને સ્પર્શ કરે છે. ૨૨૫ -
पद्मः कण्ठतटस्पर्शी, महापद्मः श्वसित्यलम् ॥ शङ्खो हसति भूप्रेक्षी, कुलिको वामवेष्टकः ॥ २२६ ॥
અર્થ–પદ્મના કંઠને સ્પર્શ કરે, મહાપદ્મ ઘણે શ્વાસ મૂકે, શંખ ભૂમિ તરફ જોઇ હસે, અને કુલિક ડાબે ભાગે વેણન કરે. (૨૨૬)
विषं दंशे द्विपञ्चाश-न्मात्रास्तिछेत्ततोऽलिके॥ नेत्रयोर्वदने नाडी-वथो धातुषु सप्तसु ॥ २२७॥
અર્થ ––ઝેર ડંખમાં બાવન માત્રા સુધી રહી, પછી કપાળ, આંખ, મુખ નાડીઓ અને સાત ધાતુઓમાં જાય. (૨૨૭).
૧–ઢીંચણને હાથે પ્રદક્ષિણા દઈ એક ચપટી વગાડતાં એટલે કાલ લાગે છે, તેને માત્ર કહે છે.
"Aho Shrutgyanam