________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
(ારાન્તરમા ) यामार्धमाद्यमन्त्यं च, युवारस्याह्नि निश्यपि ॥ तत्तषष्ठस्य शेषं स्या-निशि तत्पञ्चमस्य तु ॥ २११ ॥
અર્થ – હવે બીજો પ્રકાર કહે છે.) પહોરનો પહેલો અને છેલ્લો અર્ધ ભાગ દિવસ સંબંધી વારના દિવસે તથા રાત્રિએ પણ જાણો. દિવસે તે તેના છઠાને શેષ અને રાત્રિએ પાંચમાન શેષ હોય છે. (૨૧૧)
सूर्यादौ षड्विवर्ते आ-शुबुसौशयमं दिने ॥ विवर्ते पञ्चमे आबृ-सोशुमंशबु निश्यपि ॥ २१२ ॥
અર્થ—–સૂર્યાદિકને વિષે છ વિવર્ત દિવસમાં રવિ, શુક્ર, બુધ, ચંદ્ર, શનિ, ગુરૂ અને મંગળ જાણવા. તથા રાત્રિએ પાંચમે વિવર્ત રવિ, ગુરૂ, ચંદ્ર, શુક્ર, મંગળ, શનિ અને બુધ જાણવા. (૨૧૨)
नागार्धयामकाश्चैते, तेषु कालो भवेच्छनौ ॥ अपरान्तो भवेजीवो, ज्ञेयं युक्त्यानया त्रयम् ॥ २१३ ॥
અર્થ એ નાગના અર્ધ પ્રહર જાણવા. એમાં શનિને વિષે કાળ, અપરાન્ત અને જીવ એવી રીતે એ ત્રણ વસ્તુ જાણવી. (૨૧૩)
कालदष्टोऽपि सूर्यस्य , दिनेष्टाविंशतिं घटीः ॥ जीवत्यतो मृतो नो चे-दलितं कालमर्म तत् ॥ २१४॥
અર્થ:રવિવારને દિવસે કાલસર્પનો દંશ થાય તેપણ માણસ અઠાવીશ થડી સુધી જીવે. તે ઉપરાંત મરણ ન પામે તે, કાળનું મર્મ તૂટી ગયું એમ સમજવું. (૨૧૪)
दिनेऽर्कस्यापरान्तोऽपि, स्वास्थ्यकृदिशतिं घटीः॥ पश्चादष्टादश घटी-र्मोहो भवति निश्चितम् ॥ २१५॥
અર્થ–રવિવારે વીસ ઘડી સુધી અપરાત હોય છે. તે તેટલી મુદત સુધી ઝેરથી પીડાતા માણસને સ્વસ્થ રાખે છે. પછી અઢાર ઘડી સુધી નિશ્ચયથી મેહ (બેભાનપણું ) થાય છે. (૧૫)
"Aho Shrutgyanam