________________
१६४
विवेकविलासेऽष्टम उल्लास । પણ તે ગુરૂના ઋણમાંથી મુક્ત થાય નહીં. (૧૨૨)
उपाध्यायमुपासीत , तदनुद्धतवेषभृत् ॥ विना पूज्यपदं पूज्यनाम नैव सुधीर्वदेत् ॥ १२३ ।।
અર્થ માટે બુદ્ધિશાળી શિષ્ય ઉન્નત (બહુ દીપ) વેષ (પોશાક) ન પહેરતાં ઉપાધ્યાયની સેવા કરવી. પોતાના પૂજય ગુરૂનું પૂજય” એવું પદ મૂકીને મૂળનામ ન બેસવું. અર્થાત્ “પૂજય” એવા નામથી ગુરૂને બોલાવવા. (૧૨૩) (उक्तं च)“आत्मनश्च गुरोश्चैव , भार्यायाः कृपणस्य च ॥
क्षीयते वित्तमायुश्च , मूलनामानुकीर्तनात् ॥ १२४ ॥" અર્થ –કહ્યું છે કે,–“પુરૂષે પિતાનું, પિતાના ગુરૂનું, પિતાની સ્ત્રીનું તથા કૃપનું મૂળનામનલેવું. કારણ કે, તેથી ધનનો અને આયુષ્યનો ક્ષય થાય છે.”(૧૨૪)
चतुर्दशीकुहराका-ष्टमीषु न पठेन्नरः ॥ मृतकेऽपि तथा राहु-ग्रहणे चन्द्रसूर्ययोः ॥ १२५॥
અર્થ–ચતુર્દશીએ, અમાવાસ્યાઓ, પૂર્ણિમાએ, અષ્ટમીએ, મરણ સૂતકમાં તથા ચંદ્રસૂર્યનાં રહણને વખતે ભણવું નહીં. (૧૫)
तथोल्कापातनिर्घात-भूमि कम्पेषु गर्जिते ॥ पञ्चत्वं च प्रयातानां, बन्धूनां प्रेतकर्मणि ॥ १२६ ॥ अकालविद्युति भ्रष्ट-मलिनामध्यसंनिधौ ॥ श्मशाने शवगन्धे वा, नाधीतात्मनि चाशुचौ ॥ १२७॥
અર્થ –તેમજ ઉલ્કા (અગ્નિની જવાળાસો ચળકનારે તારે) આકાશમાંથી પડે , તોફાની પવન વાતે છતે, ભૂમિકંપ (ધરતી કંપ) થએ તે, મેઘની ગર્જના થએ તે, મરી ગએલા પિતાના સગા સંબંધીનાં પ્રેતકર્મચાલતાં હોય ત્યારે, અકાળે (આર્કા નક્ષત્રથી પહેલાં અને હરા નક્ષત્ર ઊતર્યા પછી) વીજળી થાય તો, આચારથી ભ્રષ્ટ થએલા મલિન અને અપવિત્ર એવા લેકે પાસે, સમશાનમાં શબની દુર્ગધી આવતી હોય એવા સ્થાનકે અને પોતાનું શરીર અપવિત્ર હોય ત્યારે ન ભણવું. (૧૨૬) (૧૨૭)
"Aho Shrutgyanam