________________
१.६०
विवेकविलासेऽष्टम उल्लासः ।
આસન, અશ્વ, શંખ, ધૃત, દહીં, તથા તાંબાનાં પાત્ર એટલી વસ્તુ ધરની રૃદ્ધિને અર્થે છે. ( ૧૦૦ )
दद्यात्सौम्यां दृशं वाच - मभ्युत्थानमथासनम् ॥ शक्त्या भोजनताम्बूलं, शत्रावपि गृहागते ॥ १०१ ॥
અર્થ:—આપણે ધેર આપણા વૈરી કદાચ આવે, તે પણ તેને શાંત દ ષ્ટિથી જોવે, મીઠી વાણીથી બેાલાવવે, સામું જવું, તેને આસન આપવું અને શક્તિ પ્રમાણે ભાજન તથા તાંબૂલ ( પાનબીડું ) આપવાં. (૧૦૧ ) मूर्खाधार्मिकपाखण्डि - पतितस्तेनरोगिणाम् ॥ કોયનાન્યનદશાનાં, ચુરુતત્ત્વવળિામ્ ॥ ૬૦૨ ॥ स्वामिवञ्चकलुब्धाना - मृषिस्त्रीबालघातिनाम् ॥ इच्छन्नात्महितं धीमान् प्रातिवेश्मिकतां त्यजेत् ॥ १०३ ॥
"
અર્થઃ—-પેાતાનું કલ્યાણ ઇચ્છનાર પુરુષે મૂર્ખ, અધર્મી, પાખંડી, મહાપાતકથી ભ્રષ્ટ થએલા, ચાર, રાગી, ક્રોધી, ચાંડાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીની સાથે સભાગ કરનાર, બૈરી પેાતાના શેઠને ઠગનાર, લેાભી, અને ઋિષની, સ્ત્રીની તથા બાળકની હત્યા કરનાર એટલા લેાકેાની પડેાશમાં નરહેવું. (૧૦૨) (૧૦૩)
दुःखं देवकुलासने, गृहे हानिश्चतुष्पथे ॥ પૂતોમાયાભ્યાશે, પાતાં સુતપનક્ષૌ ॥ ૨૦૪ ૫
અર્થ:ઃ——ધર દેવમંદિરની પાસે હેાય તે। દુઃખ થાય, ચાટામાં ઢાય તે હાનિ થાય, ધુતારાના તથા મંત્રીના સમીપ ભાગમાં ઢાય તે પુત્રને અને ધનને નાશ (બગાડ નુકસાન) થાય. (૧૦૪)
खर्जूरी दाडिमी रम्भा, कर्कन्धूर्बीजपुरिका ॥ उत्पद्यन्ते गृहे यत्र, तन्निकृन्तति मूलतः ॥ १०५ ॥ અર્થ:ખજૂરી, દાડમી, કેળ, ખેરડી અને બિજોરી એટલાં વૃક્ષ જ્યાં ઉગે, તે ઘરના સમૂળ નાશ થાય. (૧૦૫)
"Aho Shrutgyanam"