________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. प्लक्षादोगोदयं विद्या-दश्वत्थात्तु सदा भयम् ॥
नृपपीडां वटाद्गहे , नेत्रव्याधिमुदुम्बरात् ॥ १०६ ॥
અર્થ-ઘરમાં પીંપરનું વૃક્ષ હોય તો રોગ થાય, પીંપળે હોય તે સદાકાળ ભય ઉત્પન્ન થાય, વડ હોય તો રાજાનો ઉપદ્રવ થાય, અને ઉંબર હોય તો નેત્રનો વ્યાધિ થાય. (૧૬)
लक्ष्मीनाशकरः क्षीरी, कण्टकी शत्रुभीप्रदः॥ अपत्यनः फली तस्मा--देषां काष्ठमपि त्यजेत् ॥ १०७॥
અર્થ:--ક્ષીરી (જેમાંથી દૂધ નીકળે એવા આકડા વિગેરે) વૃક્ષ ઘરમાં હોય તો લક્ષ્મીનો નાશ થાય, કંટકી (કંટારું) વૃક્ષ હેમ તો શત્રુને ભય ઉપજ, ફલવાળું વૃક્ષ હોય તો સંતતિનો નાશ થાય, માટે એ વૃક્ષનું લાકડું પણ ન લેવું. (૧૦૭)
कश्चिदूचे पुरो भागे, वटः श्लाघ्य उदुम्बरः ॥ दक्षिण पश्चिमे भागे--ऽश्वत्थः प्लक्षस्तथोत्तरे ॥ १०८॥
અર્થ-કેઇએ કહ્યું છે કે, ઘરના આગળના દક્ષિણ ભાગમાં ઉંબર, પશ્ચિમ ભાગમાં પીંપળે અને ઉત્તર ભાગમાં પીંપર સારે જાણો. (૧૦૮)
(શિષ્યાવરોધમઃ ) गुरुः सोमश्च सौम्यश्च , श्रेष्ठोऽनिष्टौ कुजासितौ ॥ विद्यारम्भे बुधैः प्रोक्तौ, मध्यमौ भृगुभास्करौ ॥ १०९ ॥
અર્થ—(હવે શિષ્યને બોધ શી રીતે કરવો તે કહે છે. વિદ્યાનો આરંભ કરો હોય તો ગુરુ, સેમ અને બુધ એ ત્રણ વાર શ્રેષ; શુક્ર અને રવિ મધ્યમ તથા મંગળ અને શનિ અનિષ્ટ ( નઠારા) જાણવા. (૧૦)
पूर्वात्रयं श्रुतिद्धन्द्धं, विद्यादौ मूलमश्विनी॥ हस्तः शतभिषक् स्वाति-श्चित्रा च मृगपञ्चकम् ॥११०॥
અર્થ –-વિધાનો આરંભ કર હોય તે પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદા, શ્રવણ, ઘનિષ્ઠા, મૂળ, આશ્વિની, હસ્ત, શતતારકા, સ્વાતિ, ચિત્રા, મૃગ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને અશ્લેષા એટલાં નક્ષત્ર શ્રેષ્ઠ જાણવા. (૧૧૦)
"Aho Shrutgyanam