________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ.
૧૫૧
ગકાર કહેછે.) વૈશાખ, શ્રાવણ, માર્ગશીર્ષ અને ફાલ્ગુન એ ચાર માસમાં નવું ઘર કરવું. બીજા માસમાં ન કરવું. વરાહમિહિરના મત પ્રમાણે પાખ માસમાં પણ ઘર કરવું. (૫૬ )
मृगसिंहकर्ककुम्भेऽर्के प्राक्प्रत्यग्मुखं गृहम् ॥ वृषाजालितुलास्थे तू दग्दक्षिणमुखं शुभम् ॥ ५७ ॥ कन्यायां मिथुने मीने, धनस्थे च खौ सति ॥ નવ જાય મુદ્દે શિ-વિતર્યામીયતે ॥ ૧૮
અર્થ:---કર્ક, સિંહ, મકર અને કુંભ એ ચારરાશિમાંની ગમે તે એક રાશિને વિષે સૂર્ય ઢાય ત્યારે પૂર્વે અથવા પશ્ચિમ દિશા સંમુખ ઘર કરવું. મેષ, વૃષભ, તુલા અને વૃશ્ચિક એ ચારમાંની કાઇપણ રાશિને વિષે સૂર્ય હોય ત્યારે ઉત્તર અથવા દક્ષિણ દિશા સંમુખ ધર કરવું. મિથુન, કન્યા, ધન અને મીન એ ચારમાંની કાઇ પણ રાશિને વિષે સૂર્ય હેાય ત્યારે નવું ઘર ન કરવું. એવું કેટલાક ગ્રંથકારાનું મત છે. ( ૫૭) (૫૮)
सुयोगक्षं सुतारांश, स्थिरांशमधिकायकम् ॥ अद्विर्द्वादशकत्रित्रि - कोणषट्टाष्टकं शुभम् ॥ ५९ ॥
અર્થ:- જયાં યાગ, નક્ષત્ર તથા તારા એ ત્રણે સારાં, લગ્નાંશ સ્થિર અને વ્યય કરતાં આય અધિક હાય, તથા દ્વિાદશ ( બીઆખારૂં ), ત્રિત્રિકોણ (ત્રણ~~ પાઁચ અથવા ત્રણ–તવ)અને ષટ્કાષ્ટક (છ આઠ) એ ત્રણ માઠા યાગ ન હેાય તે ઘર શુભ જાણવું. (૫૯ )
शोको धान्यं स्मृतिपशुहती द्रव्यवृद्धिर्विनाशो, युद्धं भृत्यक्षतिरथ धनं स्त्री च वह्नेर्भयं च ॥
- लक्ष्मीप्राप्तिर्भवति भवनारम्भकर्तुः क्रमेण, चैत्राचे मुनिरिति फलं वास्तुशास्त्रोपदिष्टम् ॥ ६० ॥ અર્થ: ચૈત્રમાં નવું ઘર બાંધે તે શેક થાય, વૈશાખમાં ધાન્ય, જેઠમાં મરણ, આષાઢમાં પશુએને નાશ, શ્રાવણમાં ધનની વૃદ્ધિ, ભાદ્રામાં વિનાશ,
"Aho Shrutgyanam"