________________
विवेकविलासेऽष्टम उल्लासः। अश्लेषायां यदा भद्रे, कर्के संक्रमते रविः॥ तदा च प्रचुरा वृष्टि-रित्यूचे वाडवो मुनिः॥५१॥
અર્થ સૂર્યની કર્ક રાશિએ સંક્રાતિ થાય છે, તે દિવસે અશ્લેષા નક્ષત્ર હોય તો ઘણી વૃષ્ટિ થાય, એવું વાડ મુનિનું વચન છે. (૫૧)
तुलासंक्रान्तिषट्वं चे-स्वस्याः स्वस्यास्तिथेश्चलेत् ॥ तदा दुःस्थं जगत्सर्व, दुर्भिक्षडमरादिभिः ॥५२॥
अर्थ:-२ तुला, वृश्चियन, भ७२, दुभ सने भान 2. संziતિએ પોતપોતાની તિથિથી ચલિત થાય, તો દુકાળ આદિકથી સર્વ જગતને पीडा थाय. (५२)
दीपोत्सवदिने भौम-वारो वह्निभयावहः ॥ संक्रान्तीनां च नैकट्ये, शुभकर्मादिकं न हि ॥ ५३॥ અર્થ–દિવાળીને દિવસે જે મંગળવાર આવે, તો અગ્નિનો ઉપદ્રવ થાય, અને સંક્રાંતિ સમીપ આવેલી હોય તે શુભ કાર્ય વિગેરે ન થાય. (૫૩).
अस्तस्थानं रखेज्येष्ठ-जामायां वीक्ष्य चिह्नितम् ॥ तदुत्तरेण चेदिन्दो-रस्तस्तच्छुभदं वदेत् ॥ ५४॥
અર્થ –ષ વદિ અમાવાસ્યાને દિવસે સૂર્યના આથમવાનું સ્થાનક ચિન્હ કરી રાખવું, અને સુદી બીજને દિવસે ચંદ્રમા જે સૂર્યથી ઉત્તર ભાગે આથમે તો શુભ ફળ કહેવું. (૫૪)
यावती भुक्तिराषाढे, शुक्लप्रतिपदादिने। पुनर्वसोश्चतुर्मास्यां, वृष्टिः स्यात्तावती शुभा ॥ ५५॥
અર્થ –આષાઢ સુદિ પ્રતિપદાને દિવસે પુનર્વસુ નક્ષત્રને જેટલો ભાગ હોય, તેટલી ચોમાસામાં વૃદ્ધિ થાય એમ જાણવું. (૫૫)
_(अथ वास्तुशुद्धगृहक्रमः।) वैशाखे श्रावणे मार्गे , फाल्गुने क्रियते गृहम् ॥ शेषमासेषु न पुनः, पौषो वाराहसंमतः॥ ५६ ॥ અર્થ –હવે વાસ્તુની (ધરની ભૂમિની પરીક્ષા કરી ઘરની રચના કરવાનો
"Aho Shrutgyanam"