________________
વિવેકવિલાસ, આમે ઉલ્લાસ,
૧૪૯
રના ભાગ દેતાં જો સમ સંખ્યા બાકી રહે તેા અલ્પ વૃષ્ટિ અને વિષમ સંખ્યા આકી રહે તે ધણી વૃષ્ટિ જાણવી. (૪૫)
मेघाश्वतुर्विधास्तेषां द्रोणाहः प्रथमो मतः ॥ આવર્ત પુરાવર્ત—તુર્યઃ સંવર્તમ્તથા ॥ ૪૬ ॥ અર્થઃ—મેધ ( વાદળા) ચાર પ્રકારના છે. તેમાં પહેલાનું નામ ટ્રેણ, ખીજાનું આવર્તે, ત્રીનનું પુષ્કરાવર્તી અને ચેાથાનું સંવર્તક. (૪૬)
आषाढे दशमी कृष्णा, सुभिक्षाय सरोहिणी ॥
>
एकादशी तु मध्यस्था, द्वादशी दुःखदायिका ॥ ४७ ॥ અર્થ:—આષાઢ વદ દસમને દિવસે હિણી નક્ષત્ર ઢાય તેાસુભિક્ષ ( ( સુકાળ ) થાય, અગ્યારસને દિવસે હૈય તેા મધ્યમ વૃષ્ટિ થાય, અને ખારસને દિવસે ઢાય તેા દુકાળ પડે. (૪૭)
रविराशेः पुरो भौमो वृष्टिसृष्टिनिरोधकः ॥
મોમાયા ગામાશ્ચન્દ્રશ્રોત્તરો વૃદિનારાનઃ ॥ ૪૮ I
ૐ
અર્થઃ——સૂર્ય જે રાશિએ હાય, તે રાશિથી આગળ મંગળ હોય તે તે ષ્ટિને હરકત કરનારા છે. તથા મંગળ વિગેરે ગ્રહ સૂર્યની રાશિના દક્ષિણ ભાગે અને ચંદ્ર જો ઉત્તર ભાગે હેાય તે તેથી વૃષ્ટિના નાશ થાય છે. (૪૮ ) रेवतीरोहिणीपुष्य-मघोत्तरपुनर्वसु ॥
સેવતે ચેન્મદીજૂનુ—નું તગતમ્બુતઃ ॥ ૨૬ ॥
અર્થઃ રેવતી, રાહિણી, પુષ્ય, મધા, ઉત્તરા અને પુનર્વસુ એ નક્ષત્રાને વિષે મંગળ હાય તેા જગત્માં વૃષ્ટિ અલ્પ થાય. (૪૯) चित्रास्वातिविशाखासु, यस्मिन्मासे न वर्षणम् ॥
तन्मासे निर्जला मेघा, इति गर्गमुनेर्वचः ॥ ५० ॥ અર્થ:~> માસમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા એ નક્ષત્રોમાં વૃષ્ટિ ન થાય, તે માસમાં વાદળાં પાણીવિનાનાં થાય એવું ગર્ગમુનિનું વચન છે. (૫૦)
"Aho Shrutgyanam"