________________
વિકવિલાસ, આઠમો ઉલ્લાસ.
૧૪૩ એ ચાર વૃક્ષે અકાળે પૂલ, ફળ પામે તો અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શદ્ર એ ચાર વર્ણને ભય ઉત્પન્ન થાય. (૧૪)
वृक्षे पत्रे फले पुष्पे, वृक्षः पुष्पं फलं दलम् ॥ जायते चेत्तदा लोके, दुर्भिक्षादि महाभयम् ॥ १५॥
અર્થ:––જે વૃક્ષ ઉપર વૃક્ષ, પત્ર ઉપર પત્ર, ફળ ઉપર ફળ અને ફૂલ ઉપર ફૂલ ઉગેલું દેખાય, તે જગતમાં મોટે ભય ઉપજાવનારું દુર્લક્ષ (દુકાળ) વિગેરે થાય. (૧૫)
गोध्वनिर्निशि सर्वत्र, कलिर्वा दर्दुरः शिस्ती ॥ શ્વેતાશ્વાદ્રિ-મf હેશનાશનમ્ | ૨૨ .
અર્થ – રાતિએ સર્વ જગાએ ગાયનો શબ્દ સંભળાય, જયાં ત્યાં કલહ (વઢવાઢ) થાય, દેડકાને શિખા ઉત્પન્ન થએલી દેખાય, તેમજ સફેદ કાગડા, શ્વાન (કુવા) અને ગીધ વિગેરે પક્ષિયે આમતેમ ભમ્યા કરે તો દેશને નાશ થાય. (૧૬)
अपूज्यपूजा पूज्याना-मपूजा करिणीमदः ।। शृगालोह्नि लपेद्रात्रौ, तित्तिरिश्व जगद्भिये ॥१७॥
અર્થ-જે પૂજવાં યોગ્ય પુરુષોની પૂજા ન થાય, અને ન પૂજવાં ગ્ય પુરૂષોની પૂજા થાય, હાથણીના ગંડસ્થલમાંથી મદ ઝરે, શિયાળિયું દિવસે શબ્દ કરે, અને રાત્રિએ તિત્તિર પક્ષી બેલે, તો જગમાં ભય ઉત્પન્ન થાય. (૧૭)
खरस्य रसतश्चापि , समकालं यदा रसेत् ॥ __अन्यो वा नखरी जीवो, दुर्भिक्षादि तदा भवेत् ॥ १८॥
અર્થ—જે સમયે ગધેડું ભુંકતું હોય, તે જ સમયે તેની સાથે જે કોઈ બીજે નખવાળે જીવ ભુકે, તો દુર્મિક્ષ (દુકાળ) વિગેરે થાય. (૧૮) - ન્યજ્ઞાન્યજ્ઞા-પળે પ્રસવઃ શિશો .
मैथुनं च खरीसूति-दर्शनं चापि भीप्रदम् ॥ १९ ॥
અર્થ—અન્ય જાતિના જીવ અન્ય જાતિના જીવોની સાથે ભાષણ અથવા મૈથુન કરે, તથા અન્ય જાતિના જીવોથી અન્ય જાતિના અને વિષે સંતતિ
"Aho Shrutgyanam