________________
૧૪૪૪
fasters उल्लासः ।
થાય, અને ગધેડી વીઆતી દેખાય, તે ભય થાય એમ જાણવું. (૧૯) मांसाशनं स्वजातेश्व, विनौतून्भुजगांस्तिमीन् ॥
काकादिरपि भक्ष्यस्य, गोपनं सस्यहानये ॥ २० ॥ અર્થ:---બિલાડાં, સર્પ અને માછલી એ લણ જીવ શિવાય શેષ જીવે જો પેાતાની જાતિના જીવનું માંસ ભક્ષણ કરે, તથા કાગડા વિગેરે પણ જો પેતાનું લક્ષ્ય સત્તાડે, તે ધાન્યનેા નાશ થાય. (૨૦)
अन्तःपुरपुरानीक- कोशयानपुरोधसाम् ॥ राजपुत्रप्रकृत्यादे - रपि रिष्टफलं भवेत् ॥ २१ ॥
અર્થ:—અંતઃપુર (જનાનખાના! ), નગર, સેના, કૈાશ ( ભંડાર ), વાહન ( હાથી ઘેાડા વિગેરે ), પુરાહિત (રાજાને ગુરૂ), રાજા, રાજપુલ તથા પ્રધાન વિગેરે રાજાને પરિવાર એટલાને ઉત્પાતનું ફળ થાય. (૨૧)
पक्षमासतुषण्मास - वर्षमध्ये नं चेत्फलम् ॥
रिष्टं तदर्थमेव स्यादुत्पन्ने शान्तिरिष्यते ॥ २२ ॥ અર્થઃ—-પખવાડિયામાં, એક માસમાં, બે માસમાં, છ માસમાં અથવા એક વર્ષમાં જે ઉત્પાતનું ફળ ન થાય, તે તે ઉત્પાત વ્યર્થ જાણવે. અને ફળ થાય તે શાંતિ કરવી હિતકારિ છે. (૨૨)
दौस्थ्ये भाविनि देशस्य, निमित्तं शकुनाः सुराः ॥ देव्यो ज्योतिषमन्त्रादि, सर्वं व्यभिचरेच्छुभम् ॥ २३ ॥ અર્થ: દેશની માઠી અવસ્થા થવાની હાય, તે નિમિત્ત, શુકન, દેવતા, દેવીઓ, જ્યાતિષ તથા મંલ વિગેરે શુભ હેાય તે પણ વિપરીત ફળ આપે છે. ( ૨૩ ) प्रवासयन्ति प्रथमं स्वदेवान् परदेवताः ॥
2
"
दर्शयन्ति निमित्तानि भङ्गे भाविनि नान्यथा ॥ २४ ॥ અર્થઃ——દેશ આદિકને નાશ થવાના હાય, ત્યારેજ પારકા દેવતાએ પેતાના દેવતાઓને કાઢી નાંખે છે, અને દુષ્ટ ઉત્પાત દેખાડે છે. પણ દેશાદિકને ભંગ થત્રાના ન હેાય તે એમ થતું નથી. ( ૨૪)
"Aho Shrutgyanam"