________________
૪ ૦
विवेकविलासे ऽष्टम उल्लासः।
अथाष्टम उल्लासः।
(ાથ ગર્ભવ)
(તત્ર થર્ષ તોડ્યાઃ 1) सद्धर्मदुर्गसुस्वामि-व्यवसायजलेन्धने ॥ स्वजातिलोकरम्ये च , देशे प्रायः सदा वसेत् ॥ १॥
અર્થઃ—( આ ઉલ્લાસમાં આખા મનુષ્યભવમાં શી રીતે વર્તવું તે કહે છે. તેમાં પ્રથમ રહેવા યોગ્ય દેશનું રવરૂપ દેખાડે છે. ) જે દેશમાં સારો ધર્મ, દુર્ગ ( કિલ્લે), સારો રાજા, ઉદ્યમ, જળ અને ઈંધન (લાકડાં) એ છ વાનાં સારાં હોય, તથા પિતાની જ્ઞાતિના લેકા વસતા હોય, તે દેશમાં ધર્મ પુરૂષે પ્રાચે સદા રહેવું. (૧)
गुणिनः सूनृतं शौचं, प्रतिष्ठा गुणगौरवम् ॥
પૂર્વજ્ઞાનમ, અત્ર તત્ર વસ્તુ છે જે તે અર્થ:--જયાં ગુણી લે કે વસતા હોય; તથા સત્ય વ્યવહાર, પવિત્રતા, પ્રતિષ્ઠા (આબરૂ), ગુણનો આદર અને અપૂર્વ જ્ઞાનનો લાભ એટલાં વાનાં હોય, ત્યાં બુદ્ધિશાળી પુરૂષે રહેવું. (૨)
सम्यध्देशस्य सीमादि-स्वरूपं स्वामिनस्तथा ॥ ज्ञातिमित्रविपक्षाद्य-मवबुद्ध्य वसेन्नरः ॥३॥
અર્થ ---વિવેક મનુષ્ય જયાં રહેવું હોય તે દેશની સીમા વિગેરે, ત્યાંના રાજાની રીતભાત, પોતાની જ્ઞાતિજાતિ, તથા પોતાના મિત્ર અને શત્રુ વિગેરે એટલી વસ્તુઓનું સ્વરૂપ બબર પારખીને પછી ત્યાં રહેવું (૩)
बालराज्यं भवेद्यत्र, बैराज्यं यत्र वा भवेत् ॥ स्त्रीराज्यं भूर्खराज्यं वा , यत्र स्यात्तत्र नो वसेत् ॥ ४॥
અર્થ——જયાં બાળક અથવા મૂર્ખ રાજા હોય, બે રાજા હોય, અથવા સ્ત્રીનું રાજય હોય, ત્યાં વિવેકી પુરૂષે વસવું નહીં. (૪)
"Aho Shrutgyanam