________________
१३८
विवेकविलासे सप्तम उल्लासः। अथ सप्तम उल्लासः ।
(अथ वर्षचर्या ।) दुष्प्राप्यं प्राप्य मानुष्यं , कार्य तत्किंचिदुत्तमैः ॥ मुहूर्तमेकमप्यस्य , याति नैव यथा वृथा ॥१॥
અર્થ ---( હવે સંપૂર્ણ વર્ષમાં શી રીતે વર્તવું તે કહે છે.) ઉત્તમ મનુષ્યોએ આ દુર્લભ નરભવ પામીને એવું કાંઇક કાર્ય કરવું, કે જેથી પોતાનો એક ક્ષણ પણ નકામે ન જાય. (૧)
दिवा यामचतुष्केण , कार्यं किमपि तन्नरैः ॥ निश्चिन्तहृदयैर्येन , यामिन्यां सुप्यते सुखम् ॥ २॥
અર્થ–મનુષ્યએ દિવસના ચારે પહોરમાં એવું કાંઇ કૃત્ય કરવું, કે જેથી शत्रिय निश्चितपणे सुभे निद्रा यावे. (२)
तत्किंचिदष्टभिर्मासैः, कार्यं कर्म विवेकिना ॥ एकत्र स्थीयते येन , वर्षाकाले यथासुखम् ॥ ३॥
અર્થ –વિવેકી પુરુષે આઠમાસમાં એવું કાંઈ કૃત્ય કરવું, કે જેથી વર્ષાકાળના ચોમાસામાં સુખે એક ઠેકાણે રહેવાય. (૩)
यौवनं प्राप्य सर्वार्थ-सार्थसिद्धिनिबन्धनम् ॥ तत्कुर्यान्मतिमान्येन , वार्धके सुखमभुते ॥ ४॥
અર્થ–બુદ્ધિશાળી પુરૂષે સર્વે કાર્યો જેથી સાધ્ય કરી શકાય, એવી - વન દશા પામીને એવાં કાર્યો કરવાં, કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખ મળે. (૪)
अर्जनीयं कलावद्भि-स्तत्किचिजन्मनामुना ॥ ध्रुवमासाद्यते येन, शुद्धं जन्मान्तरं पुनः ॥५॥ અર્થ-કલવાન્ મનુષ્યએ આ ભવમાં એવી કાંઈ વસ્તુ કમાવવી, કે જે
"Aho Shrutgyanam"