________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ
૧૩૭ નના ધૂપથી સુગંધિ અને ધગધગતા અંગારની સાડીથી રીપતું એવા ઘરમાં રહેવું. (૨૭)
युवती साङ्गरागा च, पीनोन्नतपयोधरा ॥ शीतं हरति शय्या च, मृदूष्णस्पर्शशालिनी ॥२८॥ અર્થ –આ તુમાં શરીર સુગંધી અંગરાગ (ઉવટાણું) લગાડેલી તથા પુષ્ટ અને ઊંચા સ્તનથી ચિત્તને ખેચનારી તરૂણ સ્ત્રી અને કમળ તથા ઉષ્ણ રપર્શ વાળી શયા (બિછાનું) એ બન્ને ટાઢ દૂર કરે છે. (૨૮)
(ચચ શિર્ત ) उत्तराशानिलाक्षं, शीतमत्र प्रवर्तते ॥ शिशिरेऽप्यखिलं कृत्यं, ज्ञेयं हेमन्तवबुधैः ॥ २९ ॥
અર્થ –(હવે શિશિર ઋતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) શિશિર ઋતુમાં ઉત્તર દિશાના પવનથી ભૂખી ટાઢ પડે છે. માટે જાણ પુરુષોએ આ અતુમાં પણ હેમંત ઋતુ માફક જ સર્વ કૃત્ય જાણવું. (૨૯)
ऋतुगतमिति सर्व कृत्यमेतन्मयोक्तं , निखिलजनशरीरे क्षेमसिद्ध्यर्थमुच्चैः ॥ निपुणमतिरिदं यः सेवते तस्य न स्याद् ,
वपुषि गदसमूहः सर्वदाभ्यर्णवर्ती ॥ ३०॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलास ऋतुचर्यायां षष्ठ उल्लासः ॥६॥
અર્થ –એવી રીતે ગાતુઓમાં કરવા ગ્ય સર્વ કૃત્ય સકલ મનુષ્યના શરીરે કુશલને અર્થે મેં કહ્યું. જે મનુષ્ય નિપુણ બુદ્ધિથી એમાં કહ્યા પ્રમાણે વર્તે, તેના શરીરે રોગનો સમુદાય કે જે હમેશાં મનુષ્યોની પાસે જ રહેલો છે, તે કેાઈ સમયે પણ પ્રકટ થાય નહીં. (૩૦)
ઈતિ શ્રીજિનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગર્જર ભાષાનો ઋતુચર્યા નામે છેડે ઉલ્લાસ સંપૂર્ણ. (૬)
"Aho Shrutgyanam