________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ.
૧૩૫ અથવા જળનો ઉપદ્રવ જયાં ન હોય, તથા ધગધગતા અંગારની સઘડી જયાં રાખેલી હોય એવા ઘરમાં રહેવું. (૧૭)
केशप्रसादनासक्तो, रक्तधूपितवस्त्रभृत् ॥ मिताशी चात्र यस्तस्मै, स्पृहयन्ति स्वयं स्त्रियः॥१८॥
અર્થ——જે પુરૂષ આ ગડતુમાં કેશને સુગંધી તેલ લગાડી સાફ કરી નાખે, રાતા અને ચંદન, લેબાન વિગેરેના ધૂપથી સુગંધી થએલાં વસ્ત્રો પહેરે, તથા પરિમિત ભજન કરે, તેને સ્ત્રીઓ પોતાની મેળે ચાહે છે. (૧૮)
(શારદાર ) शरत्काले स्फुरत्तेजः-पुञ्जस्यार्कस्य रश्मिभिः ॥ तप्तानां दुष्यति प्रायः, प्राणिनां पित्तमुल्बणम् ॥१९॥
અર્થ –(હવે શરદૂતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) શરદૃતમાં આકરા સૂર્યના કિરણના તાપથી તપાયલા મનુષ્યનું પિત્ત પ્રાયે કુપિત થાય છે. (૧૯)
पानमन्नं च तत्तस्मिन् , मधुरं लघु शीतलम् ॥ सतिक्तकटुकं सेव्यं , क्षुधितेनाशु मात्रया ॥२०॥
અર્થ માટે આ તુમાં જાણ પુરૂષે સુવા લાગે કે તુરત મધુર, હલકું, શીતળ, ડું કડવું તથા તીખું અન્નપાન પરિમિત સેવવું. (૨૦)
रक्तमोक्षो विरेकश्च , श्वेते माल्यविलेपने ॥ सरोवारि च रात्रौ च , ज्योत्स्नामत्र समाश्रयेत् ॥ २१ ॥
અર્થ –આ બધુમાં રકતમાક્ષ કરવો (ફસ ખોલાવવી), જુલાબ લે, સફેદ ફૂલોની માળા પહેરવી, સફેદ ચંદનનો શરીરે લેપ કરે, સરોવરનું નિર્મળ જળ પીવું, તથા રાત્રિએ ચાંદણુમાં બેસવું. (૨૧)
पूर्वानिलमवश्यायं , दधि व्यायाममातपम् ॥ क्षारं तैलं च यत्नेन , त्यजेदत्र जितेन्द्रियः ॥ २२ ॥ અર્થ – જિતેંદ્રિય પુરૂષે આ બધુમાં પૂર્વ દિશાને પવન, ધુંઆર, દહીં,
"Aho Shrutgyanam