________________
विवेकविलासे षष्ठ उल्लास। मृदीकाहृद्यपानानि, सितांशुकविलेपने ॥ धारागृहाणि च ग्रीष्मे, मदयन्ति मुनीनपि ॥ १३ ॥
અર્થ ––દ્રાખના મનોહર પાનક (સરબત વિગેરે), સફેદ તથા હલંકાં વસ્ત્ર, સફેદ વિલેપન (ચંદન વિગેરે) અને ધારાગૃહ (ફુવારાઓ) એટલી વસ્તુ આ ગાતુમાં મુનિઓને પણ મદ (કામ વિકાર) ઉત્પન્ન કરે એવી છે. (૧૩)
(વર્કર ) प्रावृषि प्राणिनां दोषाः, क्षुभ्यन्ति पवनादयः॥ मेघवातधराबाष्प-जलशीकरयोगतः ॥ १४ ॥
અર્થ – હવે વર્ષ મહતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) વર્ષા ઋતુમાં વાદનાના પવનથી, ભૂમિની અંદરથી નીકળતી બાફથી તથા જળના બિંદુથી મનુષ્યના વાત વિગેરે દોષ કુપિત થાય છે. ૧૪)
एते ग्रीष्मातिपाताद्धि, क्षीणाङ्गानां भवन्त्यलम् ॥ धातुसाम्यकरस्तस्मा-द्विधिःप्रावृषि युज्यते ॥ १५ ॥
અર્થ –-ગ્રીષ્મ ગડતુને તાપ પ્રમુખ ખમવાથી દુર્બળ થએલા લેકના વાત વિગેરે દોષ ઘણું કુપિત થાય છે. માટે આ ઋતુમાં વાત,પિત્ત, કફ, રસ, રક્ત પ્રમુખ ધાતુ જેથી સામ્ય સ્થિતિમાં રહે, બગડે નહીં, એવા સમધાત ઉપાય કરવા. (૧૫)
कूपव्योम्नोः पय : पेयं, न सर सरितां पुनः॥
नावश्यायातपग्राम-यानाम्भ क्रीडनं श्रयेत् ॥ १६ ॥ અર્થ––આ તુમાં કુવાનું અથવા પુનર્વસુ નક્ષત્ર બેઠા પછીનું વસીદનું જળ પીવું, પણ તળાવનું અથવા નદીનું ન પીવું તથા ધૂઅરમાં, તડકામાં અથવા પરગામ ન જવું, અને જળક્રીડા પણ ન કરવી. (૧૬)
वसेदेश्मनि निर्वाते, जलोपद्रववर्जिते ॥ स्फुरच्छकटिकाङ्गारे, कुङ्कुमोदर्तनाञ्चितः ॥१७॥ અર્થ-આ રતુમાં ધનવાન પુરૂષે શરીરે કેશરને લેપ કરીને પવનને
"Aho Shrutgyanam