________________
૧ ૦૫
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. कटीकाटिकाशीर्षो-दरभालेषु मध्यगः॥ नासान्ते च शुभो न स्या-दावर्तःसृष्टिगोपि सन् ॥१२०॥
અર્થ-કેડ, કોટ (ડોકું), ભરતક, ઉદર અને કપાળ એમના મધ્ય ભાગમાં તથા નાસિકાને છેડે ભમરે સીધે હોય તો પણ તે શુભ ન જાણવો. (૧૨)
आवर्ता वामभागेषु , स्त्रीणां संहारवृत्तयः॥ न शुभास्तु शुभा भागे, दक्षिणाङ्गे च सृष्टितः ।।१२१॥
અર્થ-સ્ત્રીઓના ડાબે ભાગે ઉલટા ભમરા હોય તો તે શુભ ન જાણવાં. પણ જમણે ભાગે અને વિશેષે કરી કપાળને જમણે ભાગે સીધા ભમરા હોય તે શુભ જાણવા. (૨૧)
देवोरगनदीशैल-नक्षत्राणां पतत्रिणाम् ॥ श्वपाकप्रेष्यभीष्मानां, संज्ञया वनितां त्यजेत् ॥१२२ ॥
અર્થ–દેવતા, સર્પ, નદી, પર્વત, નક્ષત્ર, પક્ષી, ચંડાલ, સેવક તથા કોઈ પણ ભયંકર વસ્તુ એમનાં નામ ધારણ કરનારી સ્ત્રી વર્જવી. (૧૨)
धराधान्यलतागुल्म-सिंहव्याघ्रफलाभिधाम् ॥
त्यजेन्नारी भवेदेषा , स्वैराचारप्रिया यातः॥ १२३ ॥ ' અર્થભૂમિ, ધાન્ય, લતા, ગુલ્મ (નાનું વૃક્ષ) સિંહ, વાઘ અને ફળ એમનાં નામ ધારણ કરનારી સ્ત્રી પ્રયત્નથી વજેવી. કારણ, તેવી સ્ત્રી દુરાચારિણી હોય છે. (૧૨૩)
नापरीक्ष्य स्पृशेत्कन्या, अविज्ञाताः कदाचन ॥ निघ्नन्ति येन योगैस्ताः, कदाचिदक्षनिर्मितैः ॥१२४॥
અર્થ—વિવેકી પુરૂષે પરીક્ષા કર્યા વિના અજાણું કન્યાઓને સ્પર્શ ન કરો. કારણ, તે કન્યાઓ દક્ષ માણસે કરેલા મંત્ર, ઔષધ પ્રમુખના પ્રયોગથી વિષમય થઈને સ્પર્શ કરનાર પુરૂષને મારી નાખે છે. (૧૨૪)
"Aho Shrutgyanam