________________
१०४ તાં જેના ગાલમાં કુવા સરખા ખાડા પડતા હોય, જેની જીભ કાળી, સફેદ અને થવા જાડી હોય, જે બહુ હાસ્ય કરનારી હોય, જેનું તાળવું કાગડા સરખું ઊંચું હોય, દાંતના પેઢાં જંબુ સરખા રંગના હોય, જેની નજર બહુ કટાક્ષ મારનારી હાય, જેની આંખ બિલાડા તથા પારેવા સરખી અથવા કાળી અથવા ચંચળ હોચ, જે ઘણું મન રાખે અથવા બહુ બકે, જેને નીચે હોઠ, માથું, મુખ તથા નાક એ જાડાં હોય, જેના કાન સૂપડા સરખાં હોય, જેને હઠ ટૂંકા અથવા લાંબા હોય, જેની બન્ને ભૂકટીઓ સાથે મળેલી હોય, જેનું કપાળ ઘણું સાંકડું, ઊંચુંનીચું, લાંબું, રેમસહિત ત્રણ આંગળથી ઓછું અથવા અધિક ખંડિત રેખાવાળું અથવા તદન રેખા હિત હોય, જેના માથાના કેશ (વાળ) લૂખા, જાડા અણીએ ફાંટાવાળા અને કેડથી પણ નીચે ઊતરે એટલા લાંબા હોય, જેના એક રમકૃપમાં એક કરતાં વધારે અને જાડા રેમ હોય, જેનાં નખ ફૂલેલાં, સફેદ અથવા સપડા જેવાં હોય, જેની નસે આકરી હોવાથી જોઈ શકાય નહીં એવી હોય, જેના શરીરની કાંતિ ભૂરા રંગની હોય, જે ઘણી કાળી, ઘણી ગોરી, ઘણી જાડ, ઘણી પાતળી, ઘણું લાંબી, ઘણી ટૂંકી, ખડબચડાં અંગવાળી હોય, જેના શરીરના આંગળી પ્રમુખ અવયવ ઓછા અથવા અધિક હોય, જેની ચામડી લુખી તથા કઠણ હોય, જે શરીરની પવિત્રતા ન જાળવતી હોય, જેના શરીર સંચાર થયે હોય, જે સ્વધર્મનો કરતી હોય, અથવા પરધર્મને વિષે - સક્ત થઈ હોય, જે નીચ કર્મમાં પ્રીતિ રાખતી હોય, જેની માની, તથા બેનની સંતતી જીવતી રહેતી ન હોય, અથવા ડી થતી હોય, તથા જેને રસોઈ પ્રમુખ ગૃહકાર્યનું જ્ઞાન બરાબર ન હોય એવી કન્યા ઉપર કહેલા અપલક્ષણથી 'દુરાચરિણી, દુભાંગી, વાંઝણી, દરિદ્રી, દુઃખી, અલ્પાયુષી, અધમ અથવા વિધવા થાય છે. (૯૯-૧૧૮)
उपाङ्गमथवाङ्गं स्या-द्यदीयं बहुरोमकम् ॥ वर्जयेत्तां प्रयत्नेन , विषकन्यासहोदरीम् ॥ ११९ ॥
અર્થ –જેના હાથ પગ, પ્રમુખ અંગ તથા આંગળી પ્રમુખ ઉપાર્ક બહુ રેમવાળાં હોય તે કન્યાને વિષકન્યાની સગી બહેન સરખી જાણને પ્રયત્નથી વર્જવી. (૧૧૮)
"Aho Shrutgyanam