________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧ ૪૩ संचरिष्णुरुगाघ्राता, धर्मविद्वेषिणी तथा ॥ धर्मान्तरस्ता वापि, नीचकर्मरतापि वा ॥ ११६ ॥ अजीवत्प्रसवस्तोक-प्रसवस्वसृमातृका ॥ रसवत्यादिविज्ञान-रहितेहकुमारिका ॥११७ ॥ दुःशीला दुर्भगा वन्ध्या, दरिद्रा दुःखिताधमा । अल्पायुविधवा कन्या, स्यादेभिर्दुष्टलक्षणैः॥११८॥
(વિંશાત્યા ટા) અર્થ જે ચાલતાં પગે ધૂળ ઉડાડે, જેના પગનો અંગુઠો બીજી આંગળીએ કરતાં બહુ જાડો હોય, જે ચાલતાં પગ આજૂબાજૂ બહાર મૂકે, જેના પગની તર્જની ઘણી લાંબી હોય, જેના પગ છૂટી આંગળીના, જાડા અને પહોળા હેય, ચાલતાં જેના પગમાંથી શબ્દ થાય, જેની ઘૂંટી જાડી હોય, જેને પગે પરસેવો ઘણે વળતો હોય, જેના પગની પિંડી ઉંચી અને બંધાયલી જેવી હૈય, જેની જંઘા જાડી અથવા કાગડા જેવી હોય, જેના ઢીંચણ માંસરહિત, ઘડાના તળ સરખા, ઢીલા સાંધાના અને કૃશ હોય, જેની લધુનીતી ઘણીધારાવાળી હોય, જેની કેડ સૂકી, સાંકડી અને પહોળાઈમાં ચોવીસ આગળથી વધારે અથવા એછી હોય, જેનું ઉદર (પેટ) મૃદંગ, જવ અથવા ભૂરા કેહળા જેવું હોય, જેની નાભિ ( ડૂટી) ઘણી ઊંચી હોય, જેની કૂખ કરચલીવાળી વાળના ભમરાવાળી અને ઊંચી હોય, જેના બે સ્તને વચ્ચે અઢાર આંગળથી ઓછું અથવા અધિક અંતર હોય, જેના ડાબા સ્તન ઉપર તિળ અથવા કંઈ કાળું ચિન્હ હોય, (સ્ત્રીનું ડાબું સ્તન ડાબો યોનિનો ભાગ, તથા ડાબો પાસે જે જમણા કરતાં ઉંચો હોય તો તે કન્યાને પ્રસરે છે, અને ઉપર કહેલા ત્રણે અવયવો જે ડાબા કરતાં જમણા ઉંચા હોય તો પુત્રને પ્રસરે છે. માટે) જેનું ડાબું સ્તન ડાબે યોનિને ભાગ અને ડાબે પાસે ઊંચે હોય, જેના ખભા સાંકડા, પહેળા, અને માંસરહિત હોય, જેના ખંધ ઉંચા તથા વાંકા હોય, જેની કાખ ઉંડી તથા માં વિનાની હોય, જેનું ડેક મેંઢા સરખું ટૂંકું અથવા બગલા સરખું કિંવા ઉંટ સરખું લાંબું હોય, જેનું મુખ વાઘસરખું હોય, જેની હડપચી કાળી હાય, હસ
"Aho Shrutgyanam