________________
९४
विवेकविलासे पश्चम उल्लास:। તેથી રાજા અથવા રાજા સરખો દ્ધિવંત પુરૂષ થાય. ત્રીજી મણિબંધથી મધ્યમાં સુધી જાય છે, તેથી આચાર્ય, પ્રખ્યાત રાજા અથવા સેનાપતિ થાય. (૫૯)
अनामिकां प्रयान्त्या तु, सार्थवाहो महाधनः॥ कनिष्ठां गतया श्रेष्ठः, सुप्रतिष्ठो भवेद्धवम् ॥ ६०॥
અર્થ–ચેથી મણિબંધથી અનામિકા તરફ જાય છે, તેથી મટે ધનવંત સાર્થવાહ થાય. પાંચમી મણિબંધથી કનિષ્ઠા તરફ જાય છે, તેથી લેકમાં શ્રેષ્ઠ અને સારે પ્રતિષ્ઠાવંત નિશ્ચયે થાય. (૬૦)
आयुर्लेखाकनिष्ठान्तं , लेखाः स्युहिणीप्रदाः॥ समाभिः समशीला स्या-द्विषमाभिः कुशीलिका ॥ ६१॥
અર્થ—-આયુષ્યની રેખાથી કનિકા સુધી રેખા હોય છે. તે સ્ત્રીઓની જાણવી. તે રેખા સમ હોય તો શીલવંત રહી મળે, અને વિષમ હેય તે દુરાચારિણું મળે. (૬૧)
आयुर्लेखावसानाभि-लेखाभिर्मणिबन्धतः॥ स्पष्टाभिर्धातरः स्पष्टे-तराभिर्जामयः पुनः॥ ६२॥
અર્થ –મણિબંધથી આયુષ્યની રેખા સુધી જેટલી રેખાઓ સ્પષ્ટ હોય તેટલા ભાઈ જાણવા, અને જેટલી અપષ્ટ હોય તેટલી બહેને જાણવી. (૧૨)
अस्पष्टाभिरदीर्घाभि-तृजाम्यायुषस्त्रुटिः॥ यवैरङ्गुष्ठमूलस्थै-स्तत्संख्याः सूनवो नृणाम् ॥ ६३ ॥
અર્થ –-ભાઇની તથા હેનની રેખા જો અસ્પષ્ટ અને ટૂંકી હોય તો તેમનું (ભાઈબહેનનું) આયુષ્ય ત્રુટિત જાણવું. અંગુઠાના મૂળમાં જેટલા જવ હેય, તેટલા પુત્ર જાણવા. (૬૩)
यवैरष्ठमध्यस्थै-विद्याख्यातिविभूतयः॥
शुक्लपक्षे तथा जन्म , दक्षिणाङ्गुष्ठगैश्च तैः॥ ६४ ॥ અર્થ ––અંગુઠાના મધ્ય ભાગમાં જવું હોય તો તેથી વિદ્યા, ખ્યાતિ અને
"Aho Shrutgyanam