________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. येषां रेखा इमास्तिस्रः, संपूर्णा दोषवर्जिताः॥ तेषां गोत्रधनायूंषि, संपूर्णान्यन्यथा नतु ॥ ५४॥
અર્ય–જેમની આ (ઉપર કહેલી) ત્રણ રેખા સંપૂર્ણ અને દેવરહિત હોય, તેમનાં કુલ, ધન અને આયુષ્ય પરિપૂર્ણ હોય છે, અને જો તે રેખા બરાબર ન હોય, તો કુલ પ્રમુખ પણ બરાબર હેતું નથી. (૫૪)
उल्लङ्घयन्ते च यावन्त्यो-ऽल्यो जीवितरेखया ॥ पञ्चविंशतयो ज्ञेया-स्तावन्त्यः शरदां बुधैः॥ ५५॥
અર્થ –કરભ થકી નીકળેલી આયુષ્યની રેખા જેટલી આંગળીઓને ઉલ્લેઘનકરી જાય તેટલી આયુષ્યની પચ્ચીશી છે, એમ ડાહ્યા માણસોએ જાણવું.(પપ)
मणिबन्धोन्मुखा आयु-लेखायां ये तु पल्लवाः॥ संपदस्ता बाहियाता, विपक्षेऽङ्गलिसंमुखाः॥५६॥
અર્થ—આયુષ્યની રેખાથી મણિબંધ સામે ફાંટા ગયા હોય તે લક્ષ્મીના દેનારા અને આંગળીઓ તરફ ગયા હોય તે આપદાના દેનારા જાણવા. (૫૬)
गत्वा मिलितयोः प्रान्ते, द्रव्यपित्रोश्च रेखयोः॥ गृहबन्धो विनिर्दिष्टो, गृहमङ्गोऽन्यथा पुनः ॥ ५७॥
અર્થ ---ધનની રેખા અને પિતાની રેખા જે છેડે મળી જાય તો ગૃહ (કુટુંબ) સારી પેઠે ચાલે, અને જે તે બે રેખા મળી નહોય તો ઘરનો ભંગ થાય.(૫૭)
ऊर्ध्वा रेखा मणेर्बन्धा-दूर्ध्वगा सा च पञ्चधा ॥ अष्ठाश्रयिणी सौख्य-राज्यलाभाय जायते ॥ ५८॥
અર્થ -મણિબંધથી ઊચી ગએલી રેખા તે ઊર્ધ્વરેષા કહેવાય છે. તે પાંચ પ્રકારની છે. એક મણિબંધથી અંગુઠા સુધી જાય છે, તે રાજયના તથા સુખના લાભને અર્થે થાય છે. (૫૮)
राजा राजसदृक्षो वा, तर्जनीगतया तया ॥ मध्यमांगतयाचार्यः, ख्यातो राजाथ सैन्यपः ॥ ५९ ॥ અર્થ–બીજી મણિબંધથી તર્જની આંગળી સુધી ઊર્ધ્વ રેષા જાય છે,
"Aho Shrutgyanam