________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. દ્વીપણું બહાર નમેલી હોય તે શસ્ત્રનો ઘાત અને ચપટી હોય તે દાસશું આપે છે. (૪૩)
अनामिकान्त्यरेखायाः, कनिष्ठा स्याद्यदाधिका॥ धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तथा ॥ ४४ ॥
અર્થ –જે મનુષ્યની અનામિકાની અંત્ય (છેલ્લી) રેખાથી કનિષ્ઠા અને ધિક લાંબી હોય, તે ધનવૃદ્ધિ થાય, અને મોસાળ પક્ષ ઘણે હેય. (૪૪)
मध्यमाप्रान्तरेखाया, अधिका तर्जनी यदि ॥ प्रचुरस्तत्पितुः पक्षः, श्रीश्च व्यत्ययतोऽन्यथा ॥४५॥
અર્થ –વચલી આંગળીની છેલ્લી રેષાથી જે તર્જની (અંગુઠા પાસેની આંગળી) અધિક લાંબી હોય તો પિતાનો પક્ષ તથા લક્ષમી ઘણું જાણવી. (૪૫)
अङ्गष्ठस्याङ्गुलीनां वा, यथूनाधिकता भवेत् ॥ धनैर्धान्यैस्तदा हीनो, नरः स्यादायुषापि च ॥१६॥
અર્થ-અંગૂઠે અને બીજી ચાર આંગળીઓ એમાં જે જૂનાધિકપણું હેય તો મનુષ્ય ધન, ધાન્ય તથા આયુષ્યથી હીન થાય છે. (૪૬)
मणिबन्धे यवश्रेण्य-स्तिस्रश्चेत्तन्नृपो भवेत् ॥ यदि ताः पाणिपृष्ठेऽपि , ततोऽधिकतरं फलम् ॥४७॥
અર્થ –– મણિબંધ ઉપર ત્રણ જવની પંક્તીઓ હોય, તો તે મનુષ્ય રાજા થાય, અને જે તે (જવની પંક્તીઓ) હાથની પાછળ પણ હોય, તે રાજ્ય કરતાં પણ વધારે ફળ મળે. (૪૭)
द्वाभ्यां च यवमालाभ्यां , राजमन्त्री धनी बुधः॥ एकया यवपङ्क्त्या तु, श्रेष्ठो बहुधनोऽर्चितः॥४८॥
અર્થ:--મણિબંધ ઉપર જવની બે પંક્તિ હોય તે રાજાનો મંત્રી, મધનવાનું અથવા પંડિત થાય, અને એક પંક્તિ હોય તો લોકમાં શ્રેષ્ઠ, પૂજિત તથા મેટે ધનવાનું થાય. (૪૮).
"Aho Shrutgyanam